Morbi,તા,12
સામાકાંઠે વિદ્યુતનગરમાં રહેતા ૫૦ વર્ષના આધેડે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબીના વિધુતનગરના રહેવાસી રાજુભાઈ મેરાભાઈ ધંધુકીયા (ઉ.વ.૫૦) નામના આધેડે ગત તા. ૧૧ ના પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાલી લીધો હતો જેથી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે