Morbi,તા.01
બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે જેમાં આજે ધોરણ ૧૦ માં ગણિત વિષયના પેપરમાં કુલ ૨૫૦ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા બેઝીક ગણિત પેપરમાં ૨૪૮ અને સ્ટાનડર્દ ગણિત વિષયના પેપરમાં ૦૨ સહીત કુલ ૨૫૦ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જીલ્લામાં કુલ ૧૩,૧૧૮ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં વાણીજ્ય વ્યવસ્થા વિષયના પેપરમાં ૧૬ ગેરહાજર રહ્યા હતા અને ૫૪૮૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાન પેપરમાં ૦૬ ગેરહાજર રહ્યા હતા અને કુલ ૧૭૬૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી