કુદરતના મારથી પરેશાન બે શહેર; એક આગની લપેટમાં, બીજુ snowfall થી બેહાલ

Share:

California,તા.10

અમેરિકાનાં કેલિફોર્નીયાનો દાવાનળ લોસ એન્જલસ સુધી પહોંચી ગયો છે. ભીષણ આગમાં હજારો મકાન-ઈમારતો ખાક થઈ ગયો છે.

હોલીવુડ સેલીબ્રીટીઓના બંગલા, સ્ટુડીયો સહીત આગની લપેટમાં ચડી ગયા છે. અબજો ડોલરનું નુકશાન છે. વિકરાળ ધુમાડાથી ગુંગળામણની સ્થિતિથી લોકોએ ઘર છોડવા પડયા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *