YouTube પર એન્ટ્રી કરતાં જ 1 કલાકમાં આ ખેલાડીએ બનાવ્યો મહારેકોર્ડ
Mumbai,તા.22 પ્રખ્યાત ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ યુટ્યુબ ચેનલ (UR · Cristiano) શરૂ કરી તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. શરૂઆતની 90 મિનિટની અંદર જ તેની યુટ્યુબ ચેનલે 1 મિલિયન (10 લાખ) સબ્સક્રાઈબર્સનો આંકડો પાર કરી લીધો છે. આ કોઈ પણ નવી યુટ્યુબ ચેનલ દ્વારા સૌથી ઝડપથી હાંસલ કરવામાં આવેલો આંકડો છે. બીજી તરફ 22 ઓગષ્ટના રોજ સવારે […]