મેસેજના કેટલાંક શબ્દો મહિલાઓની ગરિમાનું અપમાન કરનાર: Mumbai Sessions Court

પૂર્વ મહિલા નગરસેવકને વોટસએપ પર ‘યુ આર લુકીંગ વેરી સ્માર્ટ, આઈ લાઈક યુ અને યુ આર વેરી ફેર’ જેવા વાંધાજનક મેસેજ મોકલનાર શખ્સને જેલની હવા ખાવી પડી Mumbai,તા.21 મુંબઈની દિંડોશી સેશન કોર્ટે મેસેજના આ કથિત શબ્દોને મહિલાઓની ગરિમાનું અપમાન કરનાર માન્યા છે. સાથે જ કહ્યું કે આવા શબ્દો અપરાધની શ્રેણીમાં આવશે. કોર્ટે મામલા સાથે જોડાયેલ […]

WhatsApp પર યુઝર્સ હવે હેલ્પ ટીમનો સંપર્ક કરી શકશે

વોટ્સએપ યુઝર્સ હવે હેલ્પ ટીમનો સીધો સંપર્ક કરી શકશે. રિપોર્ટ અનુસાર, એપના હેલ્પ સેક્શનમાં ‘ચેટ વિથ અસ’નો વિકલ્પ ઉપલબ્ધ હશે. તેનાં પર ક્લિક કર્યા બાદ યુઝર્સને એક મેસેજ મળશે. જેમાં પૂછવામાં આવશે કે તેઓ શા માટે હેલ્પ ટીમનો સંપર્ક કરી રહ્યાં છે. જવાબ મળ્યાં પછી વિનંતી પર પ્રક્રિયા કરવામાં આવશે. એ જ ચેટમાં એક ફોલો-અપ […]

WhatsApp પ્રાઈવસી એક્સ્ટેંશન ફીચરને આ રીતે ઓન કરી શકો

જો તમે લેપટોપ પર વોટ્સએપ વેબનો ઉપયોગ કરો છો તો તમારે આજે જ સાવધાન થઈ જવું જોઈએ. કારણ કે એક ભૂલથી તમને મોટું નુકસાન થઈ શકે છે. ખાસ વાત એ છે કે આનાથી પ્રાઈવસીનું પણ ઉલ્લંઘન થાય છે. આજે અમે તમને કેટલીક સરળ ટિપ્સ આપવા જઈ રહ્યાં છીએ. જેની મદદથી તમારાં માટે વોટ્સએપનો ઉપયોગ કરવો […]

WhatsAppમાં કસ્ટમ ચેટ લિસ્ટના ફાયદા

WhatsAppના નવા અપડેટમાં “કસ્ટમ લિસ્ટ્સ” નામની એક સરળ સુવિધા રજૂ કરવામાં આવી છે, જે તમને તમારી ચેટ્સને ચોક્કસ જૂથોમાં ગોઠવવાની મંજૂરી આપે છે. વ્હોટ્સએપનું આ ‘કસ્ટમ લિસ્ટ’ નામનું નવું ફીચર યુઝર્સને તેની ચેટને ‘ફેમિલી’, ‘વર્ક’, ‘ફ્રેન્ડ્સ’ જેવા અલગ અલગ ચોક્કસ ગ્રુપમાં ગોઠવવામાં મદદ કરે છે. આ સુવિધા લિસ્ટમાં નવું ગ્રુપ બનાવવું, નામ બદલવા, કાઢી નાખવા […]