અમેરિકી ગુપ્તચર વડા Tulsi Gabbard ભારત આવશે
New Delhi તા.11 ભારત અને અમેરિકા વચ્ચેના કવાડ સહિતની સમજુતીઓમાં આ વર્ષના અંતે ભારતમાં કવાડ રાષ્ટ્રોની શિખર બેઠક યોજાનાર છે તે પુર્વે અમેરિકી સુરક્ષા અને સંરક્ષણ વિભાગ સાથે જોડાયેલા સીનીયર અધિકારીઓ અને મંત્રીઓના ભારતમાં પ્રવાસ શરુ થઈ ગયા છે. તેમાં હાલમાં જ અમેરિકી ઈન્ટેલીજન્સ વિભાગના વડા તરીકે નિયુક્ત થયેલા તુલસી ગબાર્ડ ભારતની મુલાકાતે આવી રહ્યા […]