Sachin,Virat Kohli or Don Bradman નહીં પણ આ તોફાની બેટરે ફટકારી છે 199 સદી

Mumbai,તા.19 ક્રિકેટમાં બેટર માટે સદી ફટકારવી એક મોટી સિદ્ધિ ગણાય છે. 100 રન પૂરા કરવા માટે બેટરે કલાકો સુધી ક્રિઝ પર ટકી રહેવું પડે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંદુલકરના નામે છે, જેણે કુલ 100 સદી ફટકારી હતી. પરંતુ ફર્સ્ટ ક્લાસ કરિયરમાં સદીઓની વાત કરે તો સચિન તેંદુલકર, સૌરવ ગાંગુલી […]

Indian Players ઓમાં થયો કેચિંગનો મુકાબલો, વિરાટની ટીમ જીતી

Mumbai,તા.17 ચેન્નાઈ ખાતે બાંગ્લાદેશ સામે રમાનારી ટેસ્ટ મેચ પહેલા ભારતના ફિલ્ડિંગ કોચ ટી. દિલીપે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને સોમવારે ફિલ્ડિંગની પ્રેક્ટિસ કરાવી હતી. બાંગ્લાદેશ સામે સીરિઝની બીજી મેચ 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાવાની છે. જો કે, કોચ દિલીપે એક વીડિયોમાં કેવી રીતે ટીમે ચેન્નાઈના ભેજવાળા હવામાનમાં આઉટફિલ્ડ અને ક્લોઝ-ઈન કેચિંગ […]

Gautam Gambhir વિરાટ કોહલીને ગણાવ્યો ક્રિકેટનો શહેનશાહ

કોહલીની બેટિંગ શૈલી અને તેની ફિટનેસ જોતા લાગે છે કે, હજુ પણ તે ઘણાં વર્ષો સુધી ક્રિકેટ રમી શકે છે : ગંભીર New Delhi, તા.૧૩ ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્‌સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરે ડીપીએલ ટી૨૦ દરમિયાન વિરાટ કોહલીને ક્રિકેટનો શહેનશાહ ગણાવ્યો છે. રેપિડ ફાયર રાઉન્ડમાં જ્યારે ગંભીરને પૂછવામાં આવ્યું કે, ક્રિકેટનો શહેનશાહ કોણ છે? […]

બાંગ્લાદેશને હરાવવા Indian Cricket Team ચેન્નાઈ પહોંચી, વિરાટ કોહલી પણ લંડનથી ભારત આવ્યો

Chennai,તા.૧૩ ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ૧૯ સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી શરૂ કરવા જઈ રહી છે, જેના માટે ભારતીય ટીમના ખેલાડીઓ ચેન્નાઈ પહોંચી ગયા છે. ભારતીય ક્રિકેટરોની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેઓ ચેન્નાઈથી પહોંચતા જોવા મળી રહ્યા છે. આ દિવસોમાં વિરાટ કોહલી પોતાના […]

સંન્યાસ બાદ હવે IPLના આ બે સ્ટાર ખેલાડીઓ લેશે રોહિત-વિરાટની જગ્યા: Piyush Chawl ની ભવિષ્યવાણી

New Delhi,તા,13 જ્યારે એક વખત સચિન તેંડુલકરને એક ઈવેન્ટ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે તેના રેકોર્ડ્સ કોણ તોડી શકે છે તો તેણે વિરાટ કોહલી અને રોહિત શર્માનું નામ લીધું હતું. આ બંને ભારતીય ખેલાડીઓએ ક્રિકેટના મેદાન પર એકથી એક મોટા રેકોર્ડ તોડ્યા પરંતુ હવે તેમના રિટાયરમેન્ટનો સમય આવી ગયો છે. આ બંને સીનિયર પ્લેયર ટી20થી […]

India-Bangladesh series માં રોહિત, વિરાટ અને અશ્વિન પાસે સુવર્ણ તક, બની શકે છે આ 5 રેકૉર્ડ

Mumbai,તા.10  ભારત અને બાંગ્લાદેશની વચ્ચે 2 મેચોની ટેસ્ટ સિરીઝ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. પહેલી ટેસ્ટ મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્કમાં થશે. ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી ભારત અને બાંગ્લાદેશની વચ્ચે થયેલી મેચોમાં ભારતીય ટીમનું પલડું ભારે રહ્યું છે. બંને દેશોની વચ્ચે કુલ 13 ટેસ્ટ મેચ […]

Virat Kohli ને પાકિસ્તાનની ભાવુક અપીલ,પ્લીઝ અમારા આ ક્રિકેટરનું થોડું તો સમર્થન કરો

Mumbai,તા.04 પાકિસ્તાનની ટીમને બાંગ્લાદેશ સામે 2 મેચોની ટેસ્ટ સીરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે. આ હારનું ઠીકરું અનુભવી બેટ્સમેન બાબર આઝામના માથા પર ફોડવામાં આવ્યું છે. કારણ કે તે ચાર ઈનિંગ્સમાં કુલ 70 રન પણ નહોતો બનાવી શક્યો. બાબર આઝમ લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાની ટીમ અને બાબર આઝમના […]

ક્રિકેટ મેદાન બાદ હવે સુપર સ્ટાર Virat Kohli ફિલ્મોમાં જોવા મળશે?

Mumbai,તા.૨૩ ભારતીય ક્રિકેટ સુપરસ્ટાર વિરાટ કોહલી ઘણીવાર તેની રમત માટે ચર્ચામાં રહે છે, પરંતુ હાલમાં જ બોલિવૂડના પ્રખ્યાત કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ તેને એક મહત્વપૂર્ણ સલાહ આપી છે. ’ડેંકી’, ’જવાન’ અને ’દંગલ’ જેવી હિટ ફિલ્મો માટે જાણીતા છાબરાએ વિરાટ કોહલીને ફિલ્મો અને અભિનયથી દૂર રહેવાની સલાહ આપી છે. એક અભિનેતા તરીકે વિરાટ કોહલીની સંભાવનાઓ વિશે […]

Virat Kohli એ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા કર્યા 16 વર્ષ, ત્રણ રેકૉર્ડ તોડવામાં નવી પેઢીને છૂટી જશે પરસેવો

New Delhi, તા.20 ભારતીય ટીમના દિગ્ગજ બેટર અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ રવિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 16 વર્ષ પૂરા કરી દીધા છે. કોહલી 2008માં આજના દિવસે વનડે  ફોર્મેટમાં ડેબ્યૂ કરતા શ્રીલંકા સામે પોતાની પહેલી વનડે મેચ રમી હતી. જો કે આ મેચમાં તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. અને માત્ર 12 રન બનાવીને આઉટ […]

5 મહિના, 10 ટેસ્ટ સહિત 21 મેચ… Team India નો ટાઈટ શેડ્યૂલ, આરામના ચાન્સ ખૂબ ઓછા!

Mumbai,તા.16 જૂનમાં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમે હવે બાંગ્લાદેશ સામે ઘરઆંગણે ટેસ્ટ અને ટી20 મેચની સિરીઝ રમવાની છે. ભારતીય ટીમે 7 ઓગસ્ટના રોજ શ્રીલંકા પ્રવાસ પર છેલ્લી ODI મેચ રમી હતી. જ્યારે બાંગ્લાદેશ સામે આગામી ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી રમાશે. આ દરમિયાન ભારતીય ટીમ પાસે 42 દિવસનો બ્રેક છે. ભારતીય ટીમ આગામી […]