દિલ્હીમાં રણજી મેચ રમતા Kohli ને નિહાળવા દર્શકો ઉમટયા
Mumbai.તા.30 ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી લગભગ 13 વર્ષ પછી રણજી ટ્રોફી રમી રહ્યાં છે. કિંગ કોહલી રેલ્વે સામેની મેચમાં દિલ્હી તરફથી રમે છે. આ મેચ દિલ્હીનાં અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. મેચમાં, યજમાન દિલ્હી ટીમ ટોસ જીત્યાં પછી પહેલાં બોલિંગ કરી રહી છે. દર્શક કોહલીને મળવા પહોંચ્યોઆ મેચમાં, વિરાટ કોહલીને કારણે […]