સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ છે બુધ:સૂર્યાસ્તે નરી આંખે જોઈ શકાશે
Varanasi,તા.6 સૂર્યથી સૌથી નજીક રહેનાર સૌર પરિવારનો નાનકડો સભ્ય ‘બુધ’ ગ્રહ આઠ માર્ચે ધરતીથી ખૂબ નજીક આવી જશે, એટલો કે તે નરી આંખે જોઈ શકાશે. સૂર્યથી બુધ ગ્રહના દુર જવાની આ પ્રક્રિયાને ‘ગ્રેટેસ્ટ અલોન્ગેશન’ કહે છે. બીએચયુના ભૌતિકી વિભાગ સ્થિત આઈયુકા અધ્યયન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ આ ખગોળીય ઘટનાના અધ્યયન માટે પુરી તૈયારી કરી લીધી છે. આઠ […]