અમારું લક્ષ્ય ઉત્તરાખંડને વિકસિત રાજ્ય બનાવવાનું છે: PM Modi

ફિલ્મો અને ડેસ્ટિનેશન વેડિંગ માટે ઉત્તરાખંડ પસંદ કરો, અહીં હવે કોઈ ઑફ સીઝન નથીઃ મોદી Dehradun,તા.૬ ઉત્તરાખંડના હર્ષિલમાં, પીએમ મોદીએ ગંગા મૈયા અને ભારત માતા કી જય સાથે પોતાના સંબોધનની શરૂઆત કરી. પીએમ મોદીએ કહ્યું કે હું તમને મળીને ધન્ય છું. જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ઉત્તરાખંડની આ ભૂમિ, આપણી દેવભૂમિ, આધ્યાત્મિક ઉજાર્થી […]

Uttarakhandના ચમોલીમાં હિમસ્ખલન બાદ 47 શ્રમિકોને બચાવાયા, 8ની શોધખોળ

Uttarakhand,તા.01 ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં સતત હિમવર્ષાને કારણે કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે. હિમવર્ષાને કારણે ઘણા રૂટ બંધ થઈ ગયા છે. રસ્તાઓ પર અનેક કિલોમીટર સુધી બરફ ફેલાયેલો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આજે પણ ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આ ત્યારબાદ 3 અને 4 માર્ચે પણ હવામાન ખરાબ રહેવાની શક્યતા છે. […]

Uttarakhand ના ચમોલીમાં મોટી દુર્ઘટના, ગ્લેશિયર તૂટતાં 47 શ્રમિકો દટાયાં

Uttarakhand,તા.28 ઉત્તરાખંડના ચમોલીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં માણાગામમાં અચાનક ગ્લેશિયર તૂટી પડતાં ભારે તબાહી મચી છે જેની લપેટમાં આવતા આશરે 47 જેટલાં શ્રમિકો બરફ નીચે દટાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં 57 જેટલાં શ્રમિકો દટાયા હતા પણ 16 ને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે અન્યોની શોધખોળ ચાલુ છે.મળતી માહિતી મુજબ, અકસ્માત […]

Mahakumbh તો ક્યારનો પૂર્ણ થઈ ગયો, અત્યારે જે ચાલતો હતો તે સરકારી કુંભ હતો: શંકરાચાર્ય

Uttarakhand, મહાશિવરાત્રિના સ્નાન સાથે મહાકુંભનું બુધવારે (26મી ફેબ્રુઆરી) સમાપન થયું હતું. હવે ઉત્તરાખંડમાં જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મહાકુંભના આયોજન પર સવાલો ઊઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, ‘મહાકુંભ પહેલાથી જ પૂર્ણ થઈ ગયો છે અને હવે જે ચાલી રહ્યું છે તે સરકારી કુંભ હતું.’ નોંધનીય છે કે, અગાઉ પણ સ્વચ્છતાના મુદ્દે મહાકુંભની તૈયારીઓ […]

Uttarakhand માં હવે રાજય બહારના લોકો ખેતીની જમીન ખરીદી શકશે નહી

Dehradun,તા.20 ઉતરાખંડમાં હવે રાજય બહારના લોકોને ખેતીની જમીન ખરીદવા પર પ્રતિબંધ લગાવી દેવાયા છે.  રાજયના 13માંથી 11 જીલ્લા પર પ્રતિબંધ લાગુ થશે. રાજય સરકારે આ અંગે એક ખરડો વિધાનસભામાં રજુ કરવા તૈયારી કરી છે. રાજયની પ્રાકૃતિક ખેતી અને કૃષી સંસ્કૃતિને જાળવી રાખવા આ નિર્ણય લેવાયો હોવાનું મુખ્યમંત્રી શ્રી પુષ્કરસિંઘ ધામીએ જાહેર કર્યુ હતુ. અગાઉ રાજયમાં […]

CM યોગી ઉત્તરાખંડમાં તેમના વતન ગામની મુલાકાત લેશે અને તેમની ભત્રીજીના લગ્નમાં હાજરી આપશે

Lucknow,તા.૫ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે તેમના પૈતૃક ગામ પંચુર જશે. આ સાથે, મુખ્યમંત્રી ગુરુ ગોરખનાથ સરકારી કોલેજ વિથ્યાની કેમ્પસમાં ૧૦૦ ફૂટ ઊંચા ત્રિરંગાનું પણ ઉદ્‌ઘાટન કરશે. સીએમ યોગી ૬ ફેબ્રુઆરીએ તેમના પૈતૃક ગામ પંચુર જઈ શકે છે. સીએમ યોગી તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન તેમના પરિવાર સાથે સમય […]

Uttarakhand માં બસ 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી : 6 ના મોત : 22 ઘાયલ

Uttarakhand,તા.13   ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાનાં દેહલચૌરી વિસ્તાર પાસે એક બસ બેકાબૂ થતાં 100 મીટર ઊંડી ખીણમાં પડી હતી.  આ ભયાનક અકસ્માતમાં 6 લોકોનાં કરૂણ મોત થયાં હતાં અને 22 લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. પીડિતોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સૂત્રોનું માનીએ તો મૃત્યુઆંક વધી શકે છે.  એક સ્થાનિક અધિકારીએ દુર્ઘટના […]

Jammu and Kashmir, હિમાચલ અને ઉત્તરાખંડ દરેક જગ્યાએ હિમવર્ષા

New Delhi,તા.૨૫ દેશના વિવિધ રાજયોમાં ભારે ઠંડીનો પ્રકોર ચાલુ રહ્યું છે રસ્તાઓ પર સતત હિમવર્ષા ચાલુ છે. ઘણી જગ્યાએ તાપમાન માઈનસ ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે, જેના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ અચાનક વધી ગયો છે. દિલ્હીથી પટના અને જયપુરથી લખનૌ સુધી ઠંડીએ લોકોને ધ્રૂજાવી દીધા છે. ડિસેમ્બરમાં ક્રિસમસ અને નવા વર્ષ પહેલા પણ ઠંડી […]

Himachal-Kashmir-Uttarakhand માં 6.7 સે.મી. બરફ વરસ્યો: સંખ્યાબંધ માર્ગો બંધ

New Delhi તા.10જમ્મુ-કાશ્મીર સહિત સમગ્ર હિમાલયન ક્ષેત્રોમાં ભારે હિમવર્ષાને પગલે ઉતર ભારત સહિત દેશના મેદાની ભાગોમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. હિમાચલપ્રદેશમાં ઠંડીથી બે લોકોના મોત નિપજયા હતા જયારે સેંકડો પ્રવાસી ફસાતા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. હિમાચલ પ્રદેશમાં ઠેકઠેકાણે બરફની ચાદર સર્જાઈ હતી. આ દરમ્યાન કાર સ્લીપ થઈ જતા દિલ્હીના પ્રવાસી સહિત બે લોકોના […]

Uttarakhand ના મદરેસાઓમાં સંસ્કૃત ભણાવાશે

Dehradun,તા.17ઉત્તરાખંડ મદરેસા એજ્યુકેશન બોર્ડ રાજ્યભરના 416 મદરેસાઓમાં સંસ્કૃતને ફરજિયાત વિષય તરીકે રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે અને તેનાં માટે ઔપચારિક દરખાસ્ત પણ તૈયાર કરી છે. આ નવા ઉમેરાની શરૂઆત કરવા માટે બોર્ડ રાજ્યનાં સંસ્કૃત વિભાગ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવાની યોજના ધરાવે છે. સંસ્કૃતની સાથે સાથે, મદરેસાના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક તકોમાં વધારો કરવા […]