ઉપલેટા પોલીસે સી.ઈ.આઈ.આર. પોર્ટલના ઉપયોગથી ૧૪ જેટલા મોબાઈલ ફોન શોધી અરજદારને પરત આપ્યા
Upleta તા.૨૧ રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવના તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક હીમકર સીંઘ દ્વારા રાજકોટ જિલ્લામાં મોબાઇલ ગુમ થયેલ હોય કે ચોરીના બનાવો બનેલ હોય જે રોકવા માટે સૂચના આપેલ હતી જેના આધારે નાયબ પોલીસ અધિક્ષક જેતપુર ડિવિઝનના ડી.વાય.એસ.પી. આર.એ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ ઉપલેટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.આર. પટેલના માર્ગદર્શન […]