Bhayavadar ના વૃદ્ધને વેપારી પિતા પુત્રે પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી

5.50 લાખ નું 7.20 લાખ વ્યાજ વસુલીયા બાદ મુદ્દલ અને વધુ વ્યાજ વસૂલવા સિતમ Upleta,તા.06 ઉપલેટા તાલુકાના ભાયાવદરના વૃદ્ધ અને વ્યાજખોર પિતા પુત્ર દ્વારા  5.50 લાખનું 7. 20 લાખ વ્યાજ ભર્યા છતાં વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વધુ વિગત મુજબ ભાયાવદરના ગંજીવાળા શેરી નંબર બે […]

મહાશિવરાત્રે વિધર્મી શખ્સની ધમાલ મુદ્દે ઉપલેટા રોષપૂર્ણ સજ્જડ બંધ

Upleta,તા.01 ઉપલેટામાં મહાશિવરાત્રિનાં પર્વે માથાભારે વિધર્મી શખ્સે મુખ્ય ગણાતા બાવલા ચોકમાં જ છરી કાઢીને આતંક મચાવ્યો હતો અને વેપારીઓ તથા રાહદારી મહિલા પુરૂષોને બેફામ ગાળો ભાંડી હતી. જેના વિરોધમાં હિન્દુ સંગઠનોના એલાનના પગલે આજે સવારથી ઉપલેટા રોષભેર સજ્જડ બંધ રહ્યું હતું.જો કે બાદમાં પોલીસે માથાભારે શખ્સને પકડીને જાહેરમાં કાયદાના પાઠ ભણાવતા મામલો થાળે પડયો હતો […]

Upleta: અરણી ગામે હત્યાના બનાવને અકસ્માત મા ખપાવવાનો પ્રયાસ

નજીવી બાબતે થયેલી બોલાચાલી નો ખાર રાખી શ્રમિકને ગળે ટૂપો આપી મોતને ઘાટ ઉતારી લાશને ચેકડેમમા ફેંકી દીધી હતી બે માસ પૂર્વેના બનાવને નજરે જોનારે પોલીસ સમક્ષ વટાણા વેરી દીધા: ત્રણ શખ્સ સામે નોંધાતો હત્યાનો ગુનો Upleta,તા.28  ઉપલેટા તાલુકાના અરણી ગામની સીમમાં  જામવાડી નદીના કાંઠે ચેકડેમમાંથી બે માસ પૂર્વે પરપ્રાંતિય શ્રમિકની મળેલી લાશનો ભાયાવદર પોલીસે […]