Bhayavadar ના વૃદ્ધને વેપારી પિતા પુત્રે પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી

5.50 લાખ નું 7.20 લાખ વ્યાજ વસુલીયા બાદ મુદ્દલ અને વધુ વ્યાજ વસૂલવા સિતમ Upleta,તા.06 ઉપલેટા તાલુકાના ભાયાવદરના વૃદ્ધ અને વ્યાજખોર પિતા પુત્ર દ્વારા  5.50 લાખનું 7. 20 લાખ વ્યાજ ભર્યા છતાં વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વધુ વિગત મુજબ ભાયાવદરના ગંજીવાળા શેરી નંબર બે […]

મહાશિવરાત્રે વિધર્મી શખ્સની ધમાલ મુદ્દે ઉપલેટા રોષપૂર્ણ સજ્જડ બંધ

Upleta,તા.01 ઉપલેટામાં મહાશિવરાત્રિનાં પર્વે માથાભારે વિધર્મી શખ્સે મુખ્ય ગણાતા બાવલા ચોકમાં જ છરી કાઢીને આતંક મચાવ્યો હતો અને વેપારીઓ તથા રાહદારી મહિલા પુરૂષોને બેફામ ગાળો ભાંડી હતી. જેના વિરોધમાં હિન્દુ સંગઠનોના એલાનના પગલે આજે સવારથી ઉપલેટા રોષભેર સજ્જડ બંધ રહ્યું હતું.જો કે બાદમાં પોલીસે માથાભારે શખ્સને પકડીને જાહેરમાં કાયદાના પાઠ ભણાવતા મામલો થાળે પડયો હતો […]

Upleta: અરણી ગામે હત્યાના બનાવને અકસ્માત મા ખપાવવાનો પ્રયાસ

નજીવી બાબતે થયેલી બોલાચાલી નો ખાર રાખી શ્રમિકને ગળે ટૂપો આપી મોતને ઘાટ ઉતારી લાશને ચેકડેમમા ફેંકી દીધી હતી બે માસ પૂર્વેના બનાવને નજરે જોનારે પોલીસ સમક્ષ વટાણા વેરી દીધા: ત્રણ શખ્સ સામે નોંધાતો હત્યાનો ગુનો Upleta,તા.28  ઉપલેટા તાલુકાના અરણી ગામની સીમમાં  જામવાડી નદીના કાંઠે ચેકડેમમાંથી બે માસ પૂર્વે પરપ્રાંતિય શ્રમિકની મળેલી લાશનો ભાયાવદર પોલીસે […]

મહાશિવરાત્રિ નિમિતે ઉપલેટામાં હર-હર મહાદેવના નાદ સાથે ઠેર-ઠેર ભવ્ય ઉજવણી

Upleta તા. 27    ઉપલેટામાં મહાશિવરાત્રીના પાવન પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વિવિધ શિવ મંદિરોના શિવલિંગને સ્વયંસેવકો તેમજ સહયોગીઓ દ્વારા વિશેષ રૂપે શણગાર કરવામાં આવ્યો હતો જેમાં આ શણગારની સાથે-સાથે વિવિધ શિવ મંદિરોની અંદર મહા આરતી તેમજ ભાંગનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો તો ઘણી જગ્યા ઉપર બપોરના […]

ધોરાજીમાં ભાજપના ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચ્યુ :Upleta- Jasdanમાં 8 બેઠક બીનહરીફ

Dhoraji,તા.4સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં રાજકોટ જીલ્લાની પાંચ નગરપાલિકામાં આંતરિક અસંતોષ તથા જુથવાદના લબકારા વચ્ચે બેઠકો બીનહરિફ કરાવવાના ખેલ થયા હતા. ભાજપની જીતના ખાતા ખુલી ગયા હોય તેમ ઉપલેટામાં છ તથા જસદણમાં બે બેઠકો બીનહરિફ થઈ હતી. રસપ્રદ બાબત એ છે કે કોંગ્રેસ વળતો ઘા કર્યો હોય તેમ ધોરાજીમાં ભાજપના ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચી લીધુ હતુ. રાજકીય […]

Upleta 70 હજારની સામે 50 હજાર ચૂકવી દીધા છતાં અઢી લાખની પઠાણી ઉઘરાણી

 ઘરે ધસી આવી પૈસા આપી દો નહીંતર દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યાજંકવાદી વિરુદ્ધ ગુનો દાખલ  Upleta,તા.18 ઉપલેટામાં વ્યાજખોર શખ્સે રૂ. 70 હજાર વ્યાજે આપી દંપતીને ત્રાસ આપ્યાનો બનાવ સામે આવ્યો છે. 70 હજારની સામે ભોગ બનનારે 50 હજાર ચૂકવી દીધા છતાં વ્યાજખોરે વધુ અઢી લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં અંતે […]

Bhayavadar સેવા સહકારી મંડળીદ્વારા ખેડૂતોને આકસ્માત વિમાના ચેક વિતરણ કરવામાં આવ્યા

Upleta,તા.18  ભાયાવદર સેવા સહકારી મંડળીના સભા સદ સ્વ.વશરામભાઈ માવજીભાઈ પનારા, સ્વ.વિનોદભાઈ મગનલાલ મારસોણીયા, સ્વ.પાંચાભાઈ જશાભાઈ રબારી(ખાંભલા) આ ત્રણ ખેડૂત સભા સદોના સમય અંતરે આકસ્માતે મૃત્યુ થયા હતા. આ મૃત્યુ પામનારાના રાજકોટ ડિસ્ટ્રીક કો-ઓપરેટીવ બેંક રાજકોટ દ્વારા ચોલા મંડલમ વીમા કંપનીમાં પ્રીમિયમ ભરતા હતા. આ બાબતમાં તેમના આકસ્માત બાદમાં વિમા મંજૂર થયેલ હોય ત્યારે ભાયાવદર સેવા […]

Upleta:ભાયાવદરમા પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી પરણીતા પર દુષ્કર્મ

સ્થાનિક શખ્સે મહિલાને પ્રેમ જાળમાં ફસાવી હવસનો શિકાર બનાવી Upleta,તા.08 ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે 10 માસ પૂર્વે પરણીતાને તેના સંતાનોને જાનથી મારી નાખવાની ધમકી આપી ગામના શખ્સ દુષ્કર્મ આચાર્ય અંગેની 10 માસ બાદ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામે છે. પોલીસે નાસી છૂટેલા આરોપીને ઝડપી લેવા દરોડા પાડવામાં આવ્યા છે.વધુ વિગત મુજબ ઉપલેટા નજીક આવેલા […]

Upleta ની સરકારી હોસ્પીટલ ખાતે મેગા મેડીકલ તથા સર્જીકલ કેમ્પનું આયોજન

Upleta તા.૨૪  ઉપલેટાના આહિર સમાજના મોભી અને આહિર રત્ન મુળ ઉપલેટા અને અમેરિકા સ્થિત સ્વ. ઉકાભાઈ સોલંકી પરીવારની પ્રેરણા અને સ્ત્રોતથી છેલ્લા રર વષૅથી અવિરત દર વર્ષે ઉપલેટાની સરકારી હોસ્પીટલ ખાતે મેગા મેડીકલ અને સર્જીકલ કેમ્પ દ્વારા ગરીબ અને પછાત વર્ગના લોકોની સુખાકારી અને સારવાર પાછળ પોતાનો પરીવાર યોગદાન આપી ઉપલેટા શહેરનું રૂણ ચુકવી રહયો […]

Upleta માં ખેડૂત દિવસ નિમિત્તે એફપ્રો સંસ્થા ધોરાજી દ્વારા લીડર ખેડૂતો માટે તાલીમનું આયોજન કરાયું

Upleta તા.૨૪      એફપ્રો સંસ્થા ધોરાજી દ્વારા ચાલતા બેટર કોટન પ્રોજેક્ટના લીડર ખેડૂતોનો તથા પ્રગતિશીલ ખેડૂતોના ઉપલેટા તાલુકાના અલગ-અલગ જેટલા ગામોના ખેડૂતોનો ઉપલેટા શહેરમાં આવેલ શ્રી મુરલીધર આહીર સમાજ ખાતે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ તકે બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. એક પ્રો સંસ્થા દ્વારા કપાસની ખેતી તથા અન્ય ખેતી […]