United Nations માં પણ અમેરિકા હવે રશિયાની પંગતમાં જઈ બેઠું
New York,તા.25 રશિયા-યુક્રેનના યુદ્ધ મુદે હવે વધુ એક મોરચે અમેરિકાએ રશિયાને સાથ આપીને સૌને ચોકાવી દીધા છે. લાંબા સમય પછી ફરી એક વખત રશિયા અને અમેરિકામાં રાષ્ટ્રસંઘને તેના પ્યાદા તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો. યુક્રેન-રશિયાનું યુદ્ધ અટકાવવા માટેના એક પ્રસ્તાવમાં યુરોપીયન દેશોથી અલગ રહીને અમેરિકાએ રશિયા સાથે મતદાન કર્યુ હતું. જયારે રાષ્ટ્રસંઘમાં યુરોપીયન દેશોએ આ […]