Babbar Khalsa ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલો આતંકી ઝડપાયો

Kausambi,તા.6 બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (બીકેઆઈ) અને આઈએસઆઈ મોડયુલથી સક્રિય આતંકવાદી પંજાબનાં અમૃતસર નિવાસી લાજર મસીહની આજે સવારે યુપી એસટીએફ અને પંજાબ પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં ધરપકડ કરાઈ હતી. જાણવા મળતી વિગત મુજબ ધરપકડ કરાયેલ આતંકી બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (બીકેઆઈ)નાં જર્મન આધારીત મોડયુલનાં પ્રમુખ સવર્ણસિંહ ઉર્ફે જીવન ફૌજી માટે કામ કરે છે અને પાકિસ્તાન સ્થિત આઈએસઆઈનાં સાગરીકો […]

અલ-કાયદાનો ટોચનો આતંકી સલાહ અલ-જબીર ઠાર

અમેરિકાએ સીરિયામાં હવાઈ હુમલા કર્યા વૉશિગ્ટન, તા.૩૧ અમેરિકન સૈન્યએ ગુરુવારે અલ કાયદા સાથે સંકળાયેલા આતંકી સંગઠનના સિનિયર આતંકી મોહમ્મદ અલ સલાહ અલ જબીરને મોતને ઘાટ ઉતારી નાખ્યો. સીરિયાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એક હવાઈ હુમલામાં તેનું મોત નિપજ્યું. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું કે આ હવાઈ હુમલા આતંકીઓના નેટવર્કને તોડવા માટે કરાયા હતા. જબીર હુરાર્સ અલ […]

બબ્બર ખાલસાનો મોસ્ટ વોન્ટેડ આતંકી Tarsem Singh ઝડપાયો

Mohali,તા.૧૦ સીબીઆઈએ એનઆઈએ અને ઈન્ટરપોલની મદદથી બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ આતંકી તરસેમ સિંહની અબુધાબીમાંથી ધરપકડ કરી છે. મોહાલીમાં પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ હેડકવાર્ટર પર આરપીજી હત્પમલા અને અન્ય આતંકી કેસોમાં વોન્ટેડ સિંહને દિલ્હી પહોંચ્યા બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ૧૫ ઓગસ્ટ પહેલા ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે આ એક મોટી સફળતા મળી છે. તરસેમ સિંહની ધરપકડ બાદ ખાલિસ્તાનીઓના […]