તેજસ્વીની ૫૬ ઇંચની જીભ છે, જેની પાસેથી કોઈ અપેક્ષા રાખી શકાય નહીં.Manoj Tiwari
New Delhi,તા.૩ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનોજ તિવારીએ આરજેડી નેતા તેજસ્વી યાદવ અને કોંગ્રેસ નેતા શમા મોહમ્મદ પર આકરા નિશાન સાધ્યા છે. તેજસ્વી યાદવ અંગે તેમણે કહ્યું છે કે કેટલાક લોકોની જીભ ૫૬ ઇંચની હોય છે અને કેટલાક લોકોની છાતી ૫૬ ઇંચની હોય છે. તેમણે કહ્યું કે ૫૬ ઇંચની છાતી સમાજ માટે કામ કરી રહી […]