Team India માટે ન્યુઝીલેન્ડને હરાવવું સરળ નહીં હોય

New Delhi,તા.૨૭ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં, ભારત અને ન્યુઝીલેન્ડ ૨ માર્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રુપ છ ની છેલ્લી મેચમાં ટકરાશે. બંને ટીમો ટુર્નામેન્ટની પોતાની શરૂઆતની બે મેચ જીતીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ સુરક્ષિત કરી ચૂકી છે. આવી સ્થિતિમાં, આ મેચ જે પણ ટીમ જીતશે તે ગ્રુપ સ્ટેજમાં ટોચ પર રહેશે. ભારતીય ટીમે […]