Tamilnadu : પુત્રએ પિતાનાં મૃતદેહ સામે સાત ફેરા લીધાં
Tamilnadu ,તા.13 રવિવારે સાંજે તમિલનાડુના કૃષ્ણગિરી જિલ્લાનાં મથુર નજીક એક હૃદયસ્પર્શી ઘટના બની હતી.તેનાં મોટા પુત્રની સગાઈ દરમિયાન 60 વર્ષનો એક માણસ મૃત્યુ પામ્યો.આ ઘટના લગ્નનાં એક દિવસ પહેલાં જ બની હતી. સામાન્ય રીતે લગ્ન આવી પરિસ્થિતિમાં મુલતવી રાખવામાં આવે છે, પરંતુ અહીં કંઈક અલગ થયું. ક્ધયા અને વરરાજાના લગ્ન થયાં અને બંનેએ પિતાનાં શબના […]