Kejriwal and AAP ને તોડવા માટે ભાજપ દ્વારા ખૂબ જ ષડયંત્ર રચાયા

AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત કાર્યકર્તાઓએ ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરી Ahmedabad,તા.૧૩ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે સુપ્રીમ કોર્ટ તરફથી CBIવાળા કેસમાં જામીન મળ્યા છે. આજે અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા તેની ખુશીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને કચ્છ ઝોન […]

BJP માં સંગઠન ફેરફાર શરૂ : બિહાર – રાજસ્થાનમાં નવા પ્રદેશ પ્રમુખ

વડાપ્રધાન મોદીની સંગઠન નેતાઓ સાથે બેઠક બાદ એલાન : હવે અન્ય રાજયોનો વારો New Delhi, તા.26 ભાજપે બિહાર અને રાજસ્થાનમાં પાર્ટી અધ્યક્ષ બદલવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ બિહારમાં દિલીપ જયસ્વાલ અને રાજસ્થાનમાં મદન રાઠોડને ભાજપ પ્રમુખ બનાવવાની જાહેરાત કરી છે. આ સાથે જ ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વમાં પણ ફેરફાર થયો. પીએમ […]