પ્રભાસની ટીમમાં ‘ફૌજી’ બનશે Actor Sunny Deol

પ્રભાસની ‘ફૌજી’ યુદ્ધની ઘટના આધારિત પિરિયડ ડ્રામા છે, ફિલ્મમાં પ્રભાસે બ્રિટિશ આર્મી ઓફિસરનો રોલ કર્યો છે Mumbai, તા.૬ પાન ઈન્ડિયા સ્ટાર પ્રભાસ પાસે ઘણી બિગ બજેટ ફિલ્મો છે. પોતાના સ્ટાર પાવરથી જ ફિલ્મોને હિટ બનાવી દેનારા પ્રભાસની ‘ધ રાજા સાબ’ સૌથી પહેલાં રીઝ થવાની છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી પ્રભાસ ‘ફૌજી’ની શરૂઆત કરશે. […]