Shubman Gill ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપની જવાબદારી સંભાળી શકે છે

Mumbai,તા.૨૮ ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ ની અત્યાર સુધીની પ્રથમ ૨ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં તેમણે પ્રથમ મેચમાં બાંગ્લાદેશની ટીમને હરાવી હતી અને બીજી મેચમાં પાકિસ્તાન સામે એકતરફી વિજય મેળવ્યો હતો. હવે જ્યારે ટીમ ઈન્ડિયાએ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે, ત્યારે તેણે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ રમવાની બાકી છે, જે ૨ […]

ભારતની શુભ શરૂઆત :Shubman’ની સદી, શમીની પાંચ વિકેટો

Dubai,તા.21 એક તરફ, મોહમ્મદ શમીની ઘાતક બોલિંગ, જેનાં કારણે તેણે પાંચ વિકેટો ઝડપી, બીજી તરફ, શુભમન ગિલની સદીને કારણે ભારતને જીથ અપાવી છે. આ બંનેનાં ‘વિશેષ’ પ્રદર્શનને કારણે ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને છ વિકેટથી હરાવી અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર શરૂઆત કરી છે. ભારતે 228 રનનો લક્ષયાંક 46.3 ઓવરમાં મેળવ્યો હતો. ગિલ મેન ઓફ ધ મેચ બન્યો […]

વન-ડે રેન્કિંગ્સમાં Shubman Gill ફરીથી નંબર વન બેટ્સમેન

Dubai,તા.20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની વનડે રેન્કિંગમાં તાજેતરની ઇંગ્લેન્ડ સામેની સિરિઝમાં શાનદાર પ્રદર્શન સાથે ભારતનાં વાઇસ કેપ્ટન શુભમન ગિલ પાકિસ્તાનનાં બાબર આઝમને પછાડીને ટોચ પર પહોંચી ગયાં છે. આઇસીસીએ કરાચીમાં ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત પહેલાં બુધવારે રેન્કિંગ રજૂ કર્યું હતું. ગિલે બીજી વખત વનડે ક્રિકેટમાં નંબર વન રેન્કિંગ પ્રાપ્ત કર્યું છે. 2023 ની શરૂઆતમાં, તેણે બાબરને પાછળ […]

Shubman Gill પ્રથમ ૪૮ વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ત્રીજો ખેલાડી બન્યો

Nagpur,તા.૭  ભારતીય ટીમે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાયેલી પહેલી મેચ ૪ વિકેટથી જીતીને ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની શાનદાર શરૂઆત કરી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને ૨૪૯ રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે તેમણે ૩૮.૪ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને પ્રાપ્ત કર્યો હતો. ભારતીય ટીમની આ જીતમાં ઉપ-કપ્તાન શુભમન ગિલે બેટિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી […]

Rohit Sharma and Shubman Gill આગામી દિવસોમાં રણજી ટ્રોફીમાં જોવા મળશે

Mumbai,તા.15 ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન રોહિત શર્મા અને યુવા બોલર શુભમન ગીલે રણજી ટ્રોફીમાં રમવાના સંકેત આપ્યાં છે. રોહિત અને શુભમન છેલ્લાં કેટલાક મહિનાઓથી ટેસ્ટ ક્રિકેટમાં રન બનાવવા માટે સંઘર્ષ કરતાં જોવા મળી રહ્યાં છે. રોહિતે 23 જાન્યુઆરીથી શરૂ થનારી રણજી ટ્રોફીના બીજા તબક્કા પહેલાં મંગળવારે મુંબઈની ટીમ સાથે પ્રેક્ટિસ કરી હતી. તેણે ઓસ્ટ્રેલિયામાં ત્રણ […]

Shubman Gill નેટ્‌સમાં પ્રેક્ટિસ કરતો નજર આવ્યો

શુભમન ગિલે પહેલી ટેસ્ટ ઈજાના કારણે મિસ કરી હતી કેમ કે ફીલ્ડિંગ દરમિયાન તેનો અંગૂઠો ફ્રેક્ચર થઈ ગયો હતો New Delhi, તા.૨૯ ભારતને એડિલેડ ટેસ્ટ ૬ ડિસેમ્બરથી રમવાની છે પરંતુ આ પહેલા ટીમ ઈન્ડિયાને મોટી ખુશખબરી મળી છે. શુભમન ગિલ નેટ્‌સમાં પ્રેક્ટિસ કરતો નજર આવ્યો. ભારતે બીજી ટેસ્ટ પહેલા બે દિવસની પિંક બોલ ટેસ્ટ રમવાની […]