શરમજનક પરાજય બાદ હવે Team India માંથી બહાર થઈ શકે છે આ ખેલાડી

Bangalore,તા.21 ભારતીય ક્રિકેટ ટીમને બેંગલુરુ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પહેલા દાવમાં માત્ર 46 રનમાં આઉટ થયા બાદ ભારતે બીજી ઇનિંગમાં 462 રન બનાવીને ન્યૂઝીલેન્ડને 107 રનનો ટારગેટ આપ્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ દાવમાં 402 રન બનાવીને 356 રનની લીડ મેળવી હતી. અનફિટ હોવાને કારણે શુભમન ગિલ પહેલી મેચમાં […]

ફરી છવાયો ટીમ ઈન્ડિયાનો પ્રિન્સ, Shubman Gill સદી ફટકારી બનાવ્યો મહારેકૉર્ડ

Mumbai,તા.21 બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટમાં ટીમ ઈન્યાના ‘પ્રિન્સ’ શુભમન ગિલે મોટું કારનામું કર્યું છે. ગિલે બાંગ્લાદેશ સામે પોતાની 5મીં ટેસ્ટ સદી ફટકારીને 119 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેની આ ઈનિંગના દમ પર ભારતે બાંગ્લાદેશને જીત માટે 515 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયાને આ સ્કોર સુધી પહોંચાડવામાં શુભમન ગિલની સાથે ઋષભ પંતે પણ મહત્વપૂર્ણ […]

સંન્યાસ બાદ હવે IPLના આ બે સ્ટાર ખેલાડીઓ લેશે રોહિત-વિરાટની જગ્યા: Piyush Chawl ની ભવિષ્યવાણી

New Delhi,તા,13 જ્યારે એક વખત સચિન તેંડુલકરને એક ઈવેન્ટ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે તેના રેકોર્ડ્સ કોણ તોડી શકે છે તો તેણે વિરાટ કોહલી અને રોહિત શર્માનું નામ લીધું હતું. આ બંને ભારતીય ખેલાડીઓએ ક્રિકેટના મેદાન પર એકથી એક મોટા રેકોર્ડ તોડ્યા પરંતુ હવે તેમના રિટાયરમેન્ટનો સમય આવી ગયો છે. આ બંને સીનિયર પ્લેયર ટી20થી […]

બર્થડે પાર્ટીમાં સિંગર બન્યો Shubman Gill, DJ પર ઈશાન કિશને કર્યો ડાન્સ

Mumbai,તા.10 ભારતીય ક્રિકેટ ટીમના વ્હાઈટ બોલ ક્રિકેટનો વાઇસ કેપ્ટન શુભમન ગિલ રવિવારે 8 સપ્ટેમ્બરે 25 વર્ષનો થઈ ગયો હતો. આ ખાસ દિવસની ગિલે અલગ રીતે જ ઉજવણી કરી હતી. જન્મદિવસ પર ગિલ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં દુલીપ ટ્રોફીની મેચ રમી રહ્યો હતો. જો કે આ ખાસ દિવસે ઈન્ડિયા-Aની કેપ્ટનશીપ કરી રહેલા ગીલને ઈન્ડિયા-Bના હાથે 76 રનથી […]

Shubman Gill બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્માની જગ્યા લેશે…!

Mumbai,તા.06 રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાનો વનડે અને ટેસ્ટ કેપ્ટન કોણ હશે તે એક મોટો સવાલ છે. ચારેકોર રાહુલ, પંત, સૂર્યા, ગિલની ચર્ચા થઈ રહી છે તેવામાં આ સવાલ પર ટીમ ઈન્ડિયાના પૂર્વ ફિલ્ડિંગ કોચ આર શ્રીધરે મોટો દાવો કર્યો છે. શ્રીધરે કહ્યું છે કે શુભમન ગિલ ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન બનવા જઈ રહ્યો છે. […]

Shubman Gill આગામી ટેસ્ટ કેપ્ટન બનવાનો સૌથી મોટો દાવેદાર

Mumbai,તા.૩ ટીમ ઈન્ડિયામાં એક ખેલાડી એવો છે, જે રોહિત શર્મા બાદ ભારતીય ક્રિકેટ ટીમનો ટેસ્ટ કેપ્ટન બનવાનો સૌથી મોટો દાવેદાર છે. ભારતીય ટીમના આ ખેલાડીએ યુવા વયે શાનદાર સિદ્ધિ હાસિલ કરી છે. ૩૭ વર્ષીય રોહિત શર્મા લગભગ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ સુધી ટીમનો કેપ્ટન રહી શકે છે. ત્યારબાદ બીસીસીઆઈએ નવા કેપ્ટનની શોધ કરવી પડશે. ટેસ્ટ, […]

હાર્દિક જ નહીં Team India ના આ બે સ્ટાર ખેલાડી પણ ગંભીરના ‘ફ્યુચર પ્લાન’માં નહીં?

Mumbai,તા.20 રોહિત શર્મા અને વિરાટ કોહલીની T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેરાત બાદ ભારતીય ક્રિકેટમાં નવા કેપ્ટન માટે હલચલ વધી થઈ ગઈ છે. આગામી શ્રીલંકા પ્રવાસ માટે સૂર્યકુમાર યાદવને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ હવે બધાની નજર શુભમન ગિલ પર પણ છે. ગિલને T20 જ નહીં પરંતુ વનડે માટે પણ વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. […]