બ્રેકઅપની ચર્ચા વચ્ચે Shraddha Kapoor રાહુલ મોદી સાથે જ બર્થડે સેલીબ્રેટ કર્યો

શ્રદ્ધા કપૂરે ભલે સત્તાવાર રીતે જાહેરાત ન કરી હોય, પણ એ વાત જાણીતી છે કે તે રાહુલ મોદીને ડેટ કરી રહી છે Mumbai, તા.૫ આજકાલ શ્રદ્ધા કપૂર પોતાની ફિલ્મો કરતાં પોતાના અંગત જીવનને કારણે વધુ ચર્ચામાં છે. તેણીએ તાજેતરમાં જ તેનો જન્મદિવસ તેના કથિત બોયળેન્ડ રાહુલ મોદી સાથે ઉજવ્યો. તે ગેટવે ઓફ ઈન્ડિયા પાસે જોવા […]

Shraddha Kapoorની ‘સનમ તેરી કસમ ૨’ ફિલ્મમાં એન્ટ્રી

શ્રદ્ધા કપૂરે અગાઉ ‘આશિકી ૨’ અને ‘એક વિલન’ જેવી ભાવનાત્મક પ્રેમ કથાઓમાં ઉત્તમ અભિનય કર્યો છે Mumbai, તા.૨૧ હિન્દી સિનેમામાં ઘણી યાદગાર ફિલ્મો બની છે, જે બોક્સ ઓફિસ પર ખાસ કમાણી કરી શકી નથી, પરંતુ તેમની વાર્તાઓ દર્શકોના હૃદયની ખૂબ નજીક છે. હવે જ્યારે જૂની ફિલ્મોને સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે, ત્યારે […]

બોલિવૂડની સ્ટાર અભિનેત્રી Shraddha Kapoor ની કિસ્મત ચમકી!

વર્ષ ૨૦૨૪ બોલિવૂડ બ્યૂટી શ્રદ્ધા કપૂર માટે આકર્ષક રહ્યું છે, સ્ત્રી-૨ સાથે રહસ્મય મહિલા તરીકે સિલ્વર સ્ક્રીન પર પાછી ફરી હતી Mumbai, તા.૪ વર્ષ ૨૦૨૪ બોલિવૂડ બ્યૂટી શ્રદ્ધા કપૂર માટે આકર્ષક રહ્યું છે. સ્ત્રી-૨ સાથે રહસ્મય મહિલા તરીકે સિલ્વર સ્ક્રીન પર પાછી ફરી હતી.  જેમાં રાજકુમાર રાવ અભિનીત આ હોરર કોમેડી ફિલ્મ કોર્ડ બ્રેક કલેક્શન […]

શાંત સ્વભાવ માટે જાણીતી Shraddha Kapoor અચાનક કેમ ભડકી?

Mumbai,તા.19 બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર પોતાના સુંદર સ્વભાવ માટે જાણીતી છે. અભિનેત્રીનો ડાઉન ટુ અર્થ સ્વભાવ લાખો ચાહકોના દિલ જીતી લે છે. પરંતુ તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં જ્યારે એક મીડિયા કર્મીએ તેને તેની પર્સનલ લાઈફ અંગે સવાલ કર્યો ત્યારે તેની ધીરજ ખૂટી ગઈ. શ્રદ્ધા કપૂર પોતાની પર્સનલ લાઈફને જાહેર કરવા નથી માગતી તેને પોતાના પર્સનલ લાઈફના […]

Shraddha Kapoor ક્રિશ ફોરમાં હૃતિકની હિરોઈન હશે તે લગભગ નક્કી

Mumbai,તા.18 હૃતિક રોશનની ફિલ્મ ‘ક્રિશ  ફોર’માં શ્રદ્ધા કપૂરની એન્ટ્રી લગભગ નક્કી મનાય છે.  શ્રદ્ધા કપૂરનો એક વિડીયો તાજેતરમાં વાયરલ થયો છે તેના પરથી ચાહકો આ અટકળ  લગાવી રહ્યા છે. થોડા સમય પહેલા શ્રદ્ધા કપૂરને પૂછવામાં આવ્યું હતું કે ‘ી ટૂ ‘ પછી તેની આગામી ફિલ્મ કઈ હશે.  જોકે તેણે સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. પરંતુ,  […]

Bollywood માં કરિયર બનાવવા માગતા યુવાઓને શ્રદ્ધાની સલાહ

Mumbai,તા.11 આ વર્ષે શ્રદ્ધા કપૂરે સિનેમાપ્રેમીઓને સ્ત્રી-2 જેવી શાનદાર ફિલ્મ આપી છે. હોરર કોમેડી ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે ચાહકો હવે શ્રદ્ધાની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શ્રદ્ધા સિનેમા અને ફિલ્મો વિશે અલગ રીતે વિચારે છે. તેનું કહેવું છે કે, મને રાહ જોવી મંજૂર છે, પરંતુ જો […]

Shraddha Kapoor જુહુમાં મોંઘું એપાર્ટમેન્ટ ભાડે રાખ્યું

આ સિવાય શ્રદ્ધા કપૂરને ‘ફોર્બ્સ ૩૦ અંડર ૩૦ એશિયા’ની યાદીમાં પણ સામેલ કરવામાં આવી છે Mumbai, તા.૪ શ્રદ્ધા કપૂરે મુંબઈના જુહુમાં ૬ લાખ રૂપિયા પ્રતિ મહિનાના ભાડા પર એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ લીધું છે. તેમણે ઓક્ટોબર ૨૦૨૩માં આ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. આ એપાર્ટમેન્ટમાં ૪ કાર પાર્કિંગ એરિયા પણ છે. તેણે ૭૨ લાખ રૂપિયા એડવાન્સ […]

‘પુષ્પા ૨’ ગુમાવનારી Shraddha Kapoor ને ‘વૉર ૨’ મળી શકે

ફિલ્મ જગતમાં બોક્સઓફિસના આધારે દર શુક્રવારે સ્ટાર્સના નસીબ બદલાતા હોવાનું કહેવાય છે Mumbaiતા.૨૧ ફિલ્મ જગતમાં બોક્સઓફિસના આધારે દર શુક્રવારે સ્ટાર્સના નસીબ બદલાતા હોવાનું કહેવાય છે. શ્રદ્ધા કપૂરના સ્ટારડમમાં ‘સ્ત્રી ૨’ની સફળતાએ વધારો કરી દીધો છે, પરંતુ તે પછી શ્રદ્ધાનો નવો કોઈ પ્રોજેક્ટ જાહેર થયો નથી. અલ્લુ અર્જુન સાથે ‘પુષ્પા ૨’માં સ્પેશિયલ સોન્ગ માટે શ્રદ્ધા સાથે […]

Shraddha Kapoor કરેલા દાવાને સોનમ કપૂરની ઈમાનદારી સાથે સરખાવીને સોશિયલ મીડિયા પર મજાક થઈ

Mumbai,, તા.૯ લોકોને જે સેલેબ્રિટી ગમતા હોય છે, તેમનું અંગત જીવન કેવું છે, તેઓ નાનાં હતાં ત્યારે કેવાં દેખાતાં હતાં, તેમને શું ભાવે છે, તેમજ તેમને રજાઓ કેવી રીતે વિતાવવી ગમે છે, તે જાણવામાં તેમને હંમેશા રસ હોય છે. આ જિજ્ઞાસાઓ સાથે દરેકના મનમાં સતત એક પ્રશ્ન થતો રહે છે કે તેમને ગમતા સેલેબ્સ હંમેશા […]

Varun Dhawan, Shraddha Kapoor and Kriti Sanon એક ફિલ્મમાં જોવા મળશે?

છેલ્લાં ૫૦ દિવસથી કમાણીના અનેક રેકોર્ડ તોડ્યા પછી હવે આ ફિલ્મની ગતિ થોડી ધીમી પડી છે Mumbai, તા.૯ વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની કેમેસ્ટ્રી દર્શકો ‘સ્ત્રી ૨’ના ‘ખૂબસુરત’ સોંગમાં જોઈ ચૂક્યા છે, ત્યારથી દર્શકો સ્ત્રી અને ભેડિયાના ક્રોસઓવરની રાહ જોઈ રહ્યાં છે. તેઓ રાહ જુએ છે કે ક્રિતિ સેનન, શ્રદ્ધા કપૂર અને વરુણ ધવન વિશે […]