Boney Kapoor દિકરી ખુશી કપૂર સાથે શ્રીદેવીની ફિલ્મની સિક્વલ બનાવશે

આ ફિલ્મમાં ખુશી કપૂર અને ઇબ્રાહીમ ખાન સિવાય સુનીલ શેટ્ટી, મહિમા ચૌધરી, દિયા મિર્ઝા અને જુગલ હંસરાજ પણ મહત્વના રોલમાં છે Mumbai, તા.૧૨ શ્રીદેવીની અંતિમ ફિલ્મ ‘મોમ’ની સિક્વલ બનાવવની જાહેરાત બોની કપૂરે કરી છે. રવિવારે આઇફા એવોર્ડનું સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન થયું. આ દરમિયાન ‘મોમ’ની સિક્વલની પોતાની ઇચ્છા જાહેર કરી છે. તેઓ આ ફિલ્મ દિકરી ખુસી […]