Saurashtraના 26 સહિત રાજયના 159 પીએસઆઈને પીઆઈનું પ્રમોશન
Rajkot તા.21 રાજયના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા બીનહથીયારી વર્ગ-3ના પીએસઆઈને વર્ગ-2ની બઢતી આપી પીઆઈ તરીકે પ્રમોશનના ઓર્ડર થયા છે જેમાં સૌરાષ્ટ્રના 26 સહિત રાજયના 159 પીએસઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. પીએસઆઈમાંથી પીઆઈના બઢતીના આ ઓર્ડરમાં જામનગરના રોમાબેન કૈલાશપુરી ગોસાઈ, પ્રકાશ ગુણવંતભાઈ પનારા, રાજકોટ શહેરના નિશાંત વિષ્ણુદાસ હરીયાણી, જુનાગઢના યશપાલસિંહ ભરતસિંહ રાણા, ભાવનગરના પૃથ્વીરાજ બાલુભાઈ […]