Assam દેશનું પહેલું એવું રાજ્ય બનશે કે, જેની પાસે પોતાનો સેટેલાઇટ હશે

Dispur, તા.૧૨ આસામ દેશનું પહેલું એવું રાજ્ય બનશે કે, જેની પાસે પોતાનો સેટેલાઇટ હશે. નાણામંત્રી અજન્તા નિયોગે વર્ષ ૨૦૨૫ ૨૬માં રાજ્યનું બજેટ રજૂ કરતી વખતે આ વાત કરી હતી. અને તેના માટે આસામ સરકારે ઇસરો સાથે વાતચીત પણ કરી છે. જે અંગે મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ કહ્યું કે, જો અમારી પાસે પોતાનો ઉપગ્રહ હશે તો તે […]

15મી ઓગસ્ટે ISRO આકાશમાં માઈક્રો સેટેલાઈટ લોન્ચ કરશે

દેશભરમાં સવારે ધ્વજવંદન રાષ્ટ્રીય ગાન થતુ હશે તે વેળાએ શ્રી હરિકોટાથી ઈઓએસ – 8 ઉપગ્રહ અવકાશમાં મોકલાશે New Delhi,તા.8 ભારત તમામ ક્ષેત્રે વિશ્વમાં ડંકો વગાડી રહ્યું છે. ભારતીય અવકાશ એજન્સી ઈસરોએ ગયા વર્ષે ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારીને વિશ્ર્વને ચોંકાવી દીધું હતું. આવું કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. આ મિશન પછી […]