IPL 2025 : Jos Buttlerને હું ખૂબ જ મિસ કરીશ : સંજુ સેમસન

New Delhi, તા.13 રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને આગામી IPL સિઝન પહેલા જોસ બટલરને જાળવી રાખવાની પોતાની અસમર્થતા વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે, તેઓ હજુ પણ બટલરને મુક્ત કરવાના નિર્ણય સાથે સંમત થયા નથી. સંજુ અને બટલર  છેલ્લા સાત વર્ષથી રાજસ્થાન રોયલ્સનું એકસાથે પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. બટલર નવી સિઝનમાં ગુજરાત ટાઇટન્સ તરફથી […]

Sanju ટીમ ઈન્ડિયા માટે બન્યો માથાનો દુઃખાવો, 3 મેચમાં એક સરખી પેટર્ન પર આઉટ થયો

New Delhi,તા.29 ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલમાં પાંચ મેચની T-20 સીરિઝ રમાઈ રહી છે. આ દરમિયાન રાજકોટમાં રમાયેલી સીરિઝની ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 26 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની T20 સીરિઝનો ત્રીજો મુકાબલો મંગળવારે રાજકોટમાં રમાયો હતો. જેમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડ ટીમે 172 રનનો ટાર્ગેટ આપ્યો […]