Akshay Kumar, Sanjay Dutt, Abhishek, Chunky Pandey નું ક્રુઝ ધમાલથી હાઉસફૂલ

છેલ્લાં ઘણા વખતથી ‘હાઉસફૂલ ૫’ અને તેની વિશાળ અને ધમાલ સ્ટાર કાસ્ટ વિશે ચર્ચાઓ ચાલે છે Mumbai, તા.૨૬ છેલ્લાં ઘણા વખતથી ‘હાઉસફૂલ ૫’ અને તેની વિશાળ અને ધમાલ સ્ટાર કાસ્ટ વિશે ચર્ચાઓ ચાલે છે. અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, સંજય દત્ત, જ્હોની લીવર, ચંકી પાંડે અને ડિનો મોરિયા સહીતની મોટી સ્ટાર કાસ્ટ ધરાવતી આ ફિલ્મનું શૂટ […]

Salman Khan and Sanjay Dutt એક હોલીવુડ થ્રિલર ફિલ્મના શૂટિંગ માટે સાઉદી અરેબિયા પહોંચ્યા છે

Mumbai, તા.૧૯ સલમાન ખાન અને સંજય દત્ત એક હોલીવુડ થ્રિલર ફિલ્મના શૂટિંગ માટે સાઉદી અરેબિયા પહોંચ્યા છે. આ ફિલ્મમાં બંનેનો કેમિયો રોલ હશે. આ શૂટિંગ સાઉદી અરેબિયાના અલઉલા સ્ટુડિયોમાં થઈ રહ્યું છે અને અહેવાલો અનુસાર, તે ૧૯ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. આ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટનું શીર્ષક હજુ પણ ગુપ્ત રાખવામાં આવ્યું છે.આ સમયે, સલમાન ખાન અને […]

બાબા બાગેશ્વર પર ફિલ્મ બનશે તો Sanjay Dutt બનશે હીરો

સંજયે કહ્યું આ યાત્રા ઘણી જાગૃતિ લાવશે કારણ કે મહારાજ ખૂબ સારું કામ કરી રહ્યા છે, લોકો સાથે જોડાય છે Mumbai, તા.૨૭ બોલિવૂડ એક્ટર સંજય દત્તે મધ્યપ્રદેશમાં આયોજિત હિન્દુ એકતા યાત્રામાં ભાગ લીધો હતો. જ્યાં તેઓ બાગેશ્વર મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે કદમ મિલાવીને ચાલતા જોવા મળ્યા હતા અને સનાતન ધર્મની એકતાનો સંદેશ આપતા જોવા મળ્યા […]

Sanjubaba: અપુન બોલે તો આમ જનતા કા એક્ટર!

મને એક્ટિંગનું પેશન છે અને એક્ટરનું પેશન કદી મરતું નથી, એને લીધે જ મારો ઉત્સાહ, મારો જુસ્સો અકબંધ રહ્યો છે  : સંજય દત્ત Mumbai, તા.૧૮ સંજય દત્ત પાંસઠ વરસની પાકટ વયે પણ ડિમાંડમાં છે. એની ડેટ્‌સની ડાયરી ફૂલ છે. ચાર દશક લાંબી ઇનિંગ પછી એને ફિલ્મમેકર્સ પાસે કામ માગવા જવું નથી મડતું. દત્ત બોલીવૂડ જ […]