Salman and Aamir ફરી કોઈ પ્રોજેક્ટ સાથે કરે તેવી ચર્ચા

આમિરની કંપનીએ સોશિયલ મીડિયા પર સંકેત આપ્યો Mumbai,તા.23 આમિર ખાન અને સલમાન ખાન બંને સાથે કોઈ પ્રોજેક્ટમાં કામ કરે તેવી ચર્ચા શરુ થઈ છે. આમિરની પ્રોડક્શન કંપનીએ સલમાનની એક જૂની પોસ્ટના જવાબમાં આ સંકેત આપ્યો છે. સલમાને ૨૦૧૦માં એક  પોસ્ટમાં લખ્યું હતું કે એ ફિલ્મ પછી મેં આમિરને  મને સ્પર્શ કરવા દીધો નથી. તે મને […]

Jaya Bachchan સલીમ અને જાવેદને ‘બદતમીઝ’ અને ‘બિગડેલ’, સલમાને નારાજગી વ્યકત કરી

Mumbai.તા.17 જયા બચ્ચન હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેણે જાવેદ અખ્તર અને સલીમ ખાનની જોડી વિશે પણ એવું નિવેદન આપ્યું હતું કે સલમાન ખાન સહન ન કરી શક્યો અને જડબાતોડ જવાબ આપ્યો. તાજેતરમાં જ સલમાન ખાન તેના પિતા સલીમ ખાન અને લેખક જાવેદ અખ્તર સાથે ‘એંગ્રી યંગ મેન’ના ટ્રેલર લૉન્ચ પર […]

જૂના દિવસો યાદ કરી ભાવુક થયો Salman Khan

Mumbai,તા.30 એક સમયે સલમાન ખાનની પાસે કપડાં ખરીદવા માટેના પૈસા ન હતા, પરંતુ આજે સલમાન ખાનની નેટવર્થ કરોડોમાં છે. બીજી તરફ, IIFA Awards દરમિયાન સલમાન તેની એક સમયની જૂની પરિસ્થિતિને યાદ કરતાં ભાવુક થયો હતો. તેવામાં સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન સલમાનને ગળે મળ્યો હતો. IIFA Awardsમાં સલમાને ભૂતકાળની યાદો વિશે શું કહ્યું હિટ ફિલ્મો અને […]

Salman Khan: ‘મને મારવા માગતો હતો લોરેન્સ બિશ્નોઈ’

Mumbai, તા.૨૫ ૧૪ એપ્રિલે સવારે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ થયું હતું. આ ઘટનાએ સમગ્ર ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડના ચાહકોને ચોંકાવી દીધા હતા. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આ મામલે સતત તપાસ કરી રહી છે. તેના ઘરની બહાર બે બાઇક સવારો આવ્યા હતા અને થોડા રાઉન્ડ ફાયરિંગ કરીને ત્યાંથી ભાગી ગયા હતા.બાદમાં મુંબઈ પોલીસે આ […]

Salman and Sanjay Dutt એક મ્યુઝિક વીડિયોમાં સાથે દેખાશે

Mumbai તા.24 સલમાન ખાન અને સંજય દત્ત  સિંગર એ પી ધિલ્લોનના એક મ્યુઝિક વીડિયોમાં સાથે ડાન્સ કરતા જોવા મળશે. સલમાનના પનવેલ ખાતેના ફાર્મ હાઉસમાં આ મ્યુઝિક વીડિયોની તૈયારી માટે  બંને અવારનવાર સાથે મળી રહ્યા છે. જોકે, આ વીડિયોની વધુ વિગતો અપાઈ નથી. સલમાન અને સંજય દત્ત અંગત જિંદગીમાં સારા મિત્રો છે. તેમણે ૧૨ વર્ષ પહેલાં […]

Salman Khan ને જાનથી મારી નાખવાની ધમકી આપનાર YouTuber ને મળી રાહત

Mumbai, તા.૧૬ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ધરપકડ કરાયેલ યુટ્યુબરને જામીન મળી ગયા છે. મુંબઈની એસ્પ્લેનેડ મેજિસ્ટ્રેટ કોર્ટે સોમવારે યુટ્યુબરને જામીન આપ્યા હતા. અભિનેતાને જાનથી મારી નાખવાની ધમકી આપવાના અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથેના તેના સંબંધો વિશે બડાઈ મારવાના આરોપમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.યુટ્યુબર સામે ગુનાહિત […]