Baba Siddiqui’s murder બાદ સલમાન હજુ સૂઈ નથી શકતો
Mumbai,તા,29 નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને ત્રણ વખતના વિધાનસભ્ય બાબા સિદ્દીકીની ખુલ્લેઆમ ફાયરિંગ કરીને હત્યા કરવાની ઘટનાને બે અઠવાડીયા થઈ ગયા બાદ પણ તેમનો પરિવાર અને પુત્ર ઝીશાન સિદ્દીકી આઘાતમાં છે. એટલું જ નહીં, બાબા સિદ્દીકીના ફ્રેન્ડ અને બોલીવુડના દબંગ એકટર સલમાન ખાનની ઉંઘ પણ ઉડી ગઈ છે. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈની […]