પઠાણી લુકમાં રશ્મિકા સાથે ઈશ્ક લડાવતો Salman લાગ્યો સોહામણો
આ પહેલા ‘સિકંદર’નું ટીઝર રિલીઝ થયું હતું. જેમાં સલમાન ખાન એક્શન અવતારમાં જોવા મળ્યો હતો Mumbai, તા.૬ સલમાન ખાનની આગામી ફિલ્મ ‘સિકંદર’નું પહેલું ગીત ‘જોહરા જબીન’ રિલીઝ થઈ ગયું છે. જેમાં અભિનેતા રશ્મિકા મંદાના સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો હતો. બોલિવૂડના દબંગ સલમાન ખાન આ દિવસોમાં તેની ફિલ્મ ‘સિકંદર’ માટે સમાચારમાં છે. જેમાં તે સાઉથ […]