દેશનું સૌથી મોટું ટ્રેઝરી કૌભાંડ ’સૃજન કૌભાંડ’ કોના શાસનકાળમાં થયું છે,Rohini Acharya
Patnaતા.૫ વિધાનસભામાં મુખ્યમંત્રી નીતિશ કુમારે વિપક્ષના નેતા તેજસ્વી યાદવને ’બાળક’ કહ્યા હતા. મુખ્યમંત્રીના આ નિવેદન બાદ બિહારમાં હવે રાજકારણ ગરમાયું છે. રાષ્ટ્રીય જનતા દળના નેતાઓ સીએમ નીતિશ કુમાર પર હુમલો કરી રહ્યા છે. આજે, આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી અને સીએમ નીતિશ કુમારની આકરી ટીકા કરી. […]