Americaથી વધુ 12 ભારતીયો સ્વદેશ પરત:કોઈ ગુજરાતી નથી

New Delhi,તા.24 અમેરિકામાં ગેરકાનુની ઘુસેલા ભારતીયોને પરત મોકલવા ટ્રમ્પ શાસને ચાલુ કરેલી ઝુંબેશમાં વધુ 12 ભારતીયોને પરત મોકલ્યા છે અને પ્રથમ વખત હવે આ ‘ડિપોર્ટી’ માટે અમેરિકી લશ્કરી નહી પણ તુર્કી એરલાઈનની કોમર્શિયલ ફલાઈટનો ઉપયોગ કરાયો હતો. આ ભારતીયો દિલ્હી પહોંચ્યા હતા તેમાં કોઈ ગુજરાત નહી દિલ્હીમાં જે 12 લોકોને પરત મોકલાયા છે તે તમામ […]

Bhadravi Poonam દરમિયાન અંબાજીથી પરત ફરવા યાત્રાળુઓ માટે વિશેષ આયોજન

એસટી વિભાગ દ્વારા પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ એસટી વિભાગની ૮૫૦ બસો દોડાવાશે Gandhinagar,તા.૧૩ ભારતમાં એક મહત્ત્વના શક્તિપીઠ ગુજરાતના અંબાજી ધામ ખાતે આ વર્ષના પરંપરાગત મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગઈકાલે ગુરુવારે બનાસકાંઠાના કલેક્ટરના હસ્તે રથ ખેંચીને તથા આરતી કરીને આ ભવ્ય મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મેળામાં સામેલ થવા સમગ્ર ગુજરાત ઉપરાંત દેશના […]

IPLમાં રાહુલ દ્રવિડ કરશે વાપસી! રાજસ્થાન રોયલ્સ ટીમ સાથે જાડાઈ શકે

Mumbai તા,23 ભારતીય ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સના કોચ તરીકે પાછા ફરી શકે છે. રાહુલના નેતૃત્વમાં ભારતીય ટીમ T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ રાહુલનો કોન્ટ્રાક્ટ ખતમ થઇ ગયો હતો. પરંતુ દ્રવિડ જેવો ખેલાડી વધારે દિવસ સુધી મેદાનથી દુર રહી શકે તેમ નથી. રાજસ્થાન રોયલ્સ સાથે સંબંધો […]