Jammu and Kashmir માં મોટી દુર્ઘટના, સૈન્યનું વાહન ખીણમાં ખાબકતાં 1 જવાન શહીદ,3 ઈજાગ્રસ્ત

Jammu and Kashir,તા.18 જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે સેનાનું એક વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં ખાબકી ગયું હતું. આ અકસ્માતમાં 4 જવાનો ઘાયલ થયા હતા. માહિતી મળતાની સાથે જ સ્થાનિક ગ્રામજનો સાથે બચાવકર્મીઓએ તમામ 4 ઘાયલ કમાન્ડોને બહાર કાઢ્યા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા, જેમાં લાન્સ નાઈક બલજીત સિંહનું સારવાર દરમિયાન મોત […]

રાજૌરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા Two terrorists ઓ માર્યા ગયા

ભારતીય સૈનિકોએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના વધુ એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે Jammu and Kashmir, તા.૯ ભારતીય સૈનિકોએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના વધુ એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. જવાનોએ ઘૂસણખોરી કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. ભારતીય સૈનિકોએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ […]

Jammu and Kashmir માં ચૂંટણીના માહોલ વચ્ચે આતંકીઓ સાથે અથડામણ,રાજૌરી-કૂપવાડામાં 3 ઠાર માર્યા

Jammu Kashmir,તા.29 જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીના માહોલ વચ્ચે કુપવાડા અને રાજૌરીમાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. એન્કાઉન્ટર પૂર્ણ થયા બાદ વધુ બેથી ત્રણ આતંકીઓના મોતની પુષ્ટિ થઈ શકે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘૂસણખોરીની આશંકા સાથે સંબંધિત ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા 28-29 ઓગસ્ટની […]