Bhupesh Baghel ના ઘરે ઈડીની ટીમને ઘરમાંથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી હતી
અધિકારીઓનો આરોપ છે કે હુમલાખોરો કોંગ્રેસના કાર્યકરો હતા જેઓ ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પરિસરમાં થયેલી શોધખોળથી ગુસ્સે હતા Raipur,તા.૧૨ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ઘરે ઈડીની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રીના ઘરમાંથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી હતી. ઘરમાંથી રોકડ રકમ જપ્ત કર્યા પછી, નોટ ગણવાનું મશીન […]