Priyanka એ ભાઇ સિદ્ધાર્થની નીલમ ઉપાધ્યાય સાથે સગાઇ થતાં આશિર્વાદ આપ્યા
સિદ્ધાર્થ અને નીલમે ચરણસ્પર્શ કરતાં પ્રિયંકાએ આશિર્વાદ આપ્યા Mumbai,તા.29 તાજેતરમાં પ્રિયંકા ચોપડા મુંબઇ એરપોર્ટ પર અચાનક દેખાતાં બધાને આશ્ચર્ય થયું હતું કે આ ઇન્ટરનેશનલ સ્ટાર અચાનક કેંમ મુંબઇ પધારી હશે. પણ હવે અનાયાસે વાઇરલ થયલાં એક વિડિયોને પગલે પ્રિયંકાનું મુંબઇ મુલાકાતનું રહસ્ય ખૂલી ગયું છે. વાત એમ છે કે પ્રિયંકા તેના ભાઇ સિદ્ધાર્થ ચોપડાના અભિનેત્રી […]