Priyanka Chopra એ ભાઈનાં લગ્ન મન મૂકીને માણ્યાં

સિદ્ધાર્થની જાનમાં પ્રિંયકા અને નિક જોનાસે પરિવાર સાથે બોલિવૂડના હિટ ગીતો સાથે પોતાની ખુશી વ્યક્ત કરી હતી Mumbai, તા.૧૦ પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થના લગ્ન મુંબઈ ખાતે ધામધૂમથી થયા હતા. પ્રિયંકાએ લગ્નના વરઘોડામાં બ્લ્યૂ ડ્રેસ સાથે મન મૂકીને ડાન્સ કર્યો હતો. સિદ્ધાર્થની જાનમાં પ્રિંયકા અને નિક જોનાસે પરિવાર સાથે બોલિવૂડના હિટ ગીતો સાથે પોતાની ખુશી વ્યક્ત […]

ફિલ્મમાંથી બ્રેક લઇને Priyanka Chopra મુંબઇ પરત ફરી,ચાહકોને ખુશ કર્યા

Mumbai,તા.૩ પ્રિયંકા ચોપરા એ થોડી ભારતીય નાયિકાઓમાંની એક છે જેમણે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ અપાર ખ્યાતિ મેળવી છે અને વૈશ્વિક સ્ટાર તરીકે પોતાની ઓળખ બનાવી છે. પ્રિયંકા ફેશન, બરફી, મેરી કોમ જેવી ફિલ્મોમાં તેના જબરદસ્ત અભિનય માટે જાણીતી છે. બોલીવુડમાં જબરદસ્ત સફળતા પ્રાપ્ત કરવા છતાં, પ્રિયંકાએ હોલીવુડ તરફ વળ્યા અને લાંબા સમયથી […]

Priyanka Chopra રાજામૌલીની ફિલ્મમાં મહેશબાબુ સાથે લીડ રોલ કરશે

પ્રિયંકા ચોપરાની હિન્દી ફિલ્મોની વાત કરવામાં આવે તો તે છેલ્લે ૨૦૧૯માં આવેલી ‘ધ સ્કાય ઇઝ પિંક’માં જોવા મળી હતી Mumbai, તા.૧ પ્રિયંકા ચોપરાની હિન્દી ફિલ્મોની વાત કરવામાં આવે તો તે છેલ્લે ૨૦૧૯માં આવેલી ‘ધ સ્કાય ઇઝ પિંક’માં જોવા મળી હતી. ૬ વર્ષે હવે તે ફરી એક વખત હિન્દી ફિલ્મોમાં પાછી આવી રહી છે. તે એસએસ […]

બોલિવૂડની દેશી Desi Girl Priyanka Chopra એ તાજેતરમાં રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો

Mumbai, તા.૧૪ બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. જ્યાં તેણે હવે તેના ફેન્સ સાથે ઘણી તસવીરો પણ શેર કરી છે.પ્રિયંકા ચોપરા જોનાસ બોલિવૂડની સફળ અભિનેત્રી છે. તાજેતરમાં જ અભિનેત્રીએ રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. જ્યાં તેમની શાનદાર કારકિર્દી અને સ્ક્રીન અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમના યોગદાન માટે […]

Priyanka Chopra એ પોતાનું પ્રોડક્શન હાઉસ ભારતથી અમેરિકા ખસેડ્યું

પર્પલ પેબલ પિક્ચર્સે ૨૦૧૬માં સંતોષ મિશ્રાની ભોજપુરી ફિલ્મ ‘બમ બમ બોલ રહા હૈ કાશી’થી શરૂઆત કરી હતી Mumbai,તા.09 એક તરફ પ્રિયંકા બોલિવૂડમાં સક્રિયપણે પાછી ફરે તેની ફૅન્સ રાહ જોઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ ખુલાસો કર્યો છે કે તેમની પુત્રીના પ્રોડક્શન હાઉસ ‘પર્પલ પેબલ પિક્ચર્સે’ તેની કામગીરી યુનાઇટેડ સ્ટેટ્‌સમાં ખસેડી […]

Priyanka Chopra બોલિવૂડમાં કમબેક કરવા આતુર

Mumbai, તા.૬ પ્રિયંકા ચોપરા છેલ્લા ૫ વર્ષથી બોલિવૂડથી દૂર છે. અભિનેત્રી છેલ્લે વર્ષ ૨૦૧૯માં આવેલી ફિલ્મ ‘સ્કાય ઇઝ પિંક’માં જોવા મળી હતી. તે પછી તે હોલીવુડ તરફ વળી અને હિન્દી ફિલ્મોથી સંપૂર્ણપણે દૂર થઈ ગઈ. હવે તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર, પ્રિયંકા ચોપરા હવે ૫ વર્ષ પછી બોલિવૂડમાં કમબેક કરવા માટે તૈયાર છે. ગ્લોબલ એક્ટ્રેસે તેની […]

Priyanka Chopra ની માતાએ દીકરીના સંઘર્ષના દિવસો યાદ કર્યા

Mumbai,તા.17 પ્રિયંકા ચોપરા બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધીનું એક પ્રખ્યાત નામ બની ચૂક્યું છે, જે લાંબા સમયથી મનોરંજનની દુનિયામાં સક્રિય છે. અભિનેત્રીએ વર્ષ 2000માં 18 વર્ષની ઉંમરે મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. ત્યારથી તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં પ્રિયંકાના મમ્મી મધુ ચોપરાએ દીકરીને મીડિયા તરફથી મળેલા નકારાત્મક ધ્યાન અંગે વાત કરી છે.  મધુ […]

Ratan Tata ના નિધનથી બોલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી અને શોક વ્યક્ત કર્યો.

New Delhi,તા,10 બુધવારે રાત્રે ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધનથી બિઝનેસ જગત સહિત સમગ્ર દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રતન ટાટાનું જીવન દરેક વ્યક્તિ માટે મોટા ઉદાહરણ સમાન છે. તેમના આકસ્મિક નિધન પર બોલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયા […]

Priyanka Chopra શો દરમિયાન અનુષ્કા શર્મા દ્વારા આપવામાં આવેલી અનોખી ભેટ સાથે જોવા મળી

Mumbai,તા.૧૯ લોકપ્રિય બોલિવૂડ અને હોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ લંડનમાં તેના શો દરમિયાન અભિનેત્રી અનુષ્કા શર્મા દ્વારા આપવામાં આવેલી અનોખી ભેટ સાથે જોવા મળી હતી. પ્રિયંકાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી સેક્શનમાં એક તસવીર શેર કરીને આ જાણકારી આપી હતી. આ સ્ટોરીમાં તેણે ચાચા ચૌધરીની ટી-શર્ટ પહેરી હતી, જે તેને અનુષ્કા શર્માએ ગિફ્ટ કરી હતી. તેણે સ્ટોરી […]

સ્ત્રી-ટુ હીટ થતાં ઇન્સ્ટા પર Shraddhakpoor પ્રિયંકાને પછાડી બીજા સ્થાને પહોંચી ગઇ

 ઇન્સ્ટાગ્રામ પર લોકપ્રિયતામાં પહેલા સ્થાને હજી વિરાટ કોહલી Mumbai,તા.29 હોરર કોમેડી સ્ત્રી ટુ ફિલ્મ હીટ થવાને પગલે શ્રદ્ધા કપૂરના ચાહકોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો હોય તેમ ઇન્સ્ટાગ્રામ પર તેની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થતાં તે બીજા ક્રમે પહોંચી ગઇ છે. ઇન્સ્ટા પર પહલાં નંબરે વિરાટ કોહલી છે. અત્યાર સુધી ૯૧.૮ મિલિયન ફોલોઅર્સ સાથે પ્રિયંકા ચોપડા બીજા […]