Donald Trump લશ્કરી સહાય બંધ કરતાં યુક્રેને રીતસરની શરણાગતિ સ્વીકારી
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ ટ્મ્પની નેતાગિરીમાં કામ કરવા તેમજ વાટાઘાટો માટેની તૈયારી દર્શાવી Washington, તા.૫ યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સ્કી સાથે તીખી જીભાજોડીના થોડા દિવસો પછી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તાત્કાલિક અસરથી યુક્રેનને તમામ અમેરિકન સૈન્ય સહાય અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો. ટ્મ્પે સહાય બંધ કરતાંની સાથે જ ઝેલેન્સ્કીએ રીતસરની શરણાગતિ સ્વીકારી લીધી છે. તેમણે […]