પ્લાસ્ટિકનું પ્રદુષણ ખેતી પાકો માટે પણ ખતરનાક
London,તા.12 પ્લાસ્ટિકનું પ્રદુષણ હવે માત્ર સમુદ્ર કે જળસ્ત્રોત સુધી સીમીત નથી, બલકે તે ખેતરોમાં પાક ઉત્પાદનને પણ અસર કરી રહ્યું છે. એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, માઈક્રો પ્લાસ્ટિક છોડમાં થતી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને નુકસાન પહોંચાડી રહ્યું છે. એથી દુનિયાભરમાં ખાદ્ય સુરક્ષા પર ખતરો છે. એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, 2040 […]