Patanમાં કોલેજના વિદ્યાર્થીએ ચાલુ પરીક્ષાએ રીલ બનાવી
કોલેજની ચાલુ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીએ વીડિયો ઉતાર્યો હતો અને પછી પોતાના સોશિયલ મીડિયા માધ્યમ પર અપલોડ કર્યો Patan,તા.૩ પાટણ જિલ્લાના સમી તાલુકાની મહર્ષી દયાનંદ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજમાં આજે સોમવારે સમાજશાસ્ત્રનું પેપર લેવામાં આવ્યું હતું. કોલેજની ચાલુ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીએ વીડિયો ઉતાર્યો હતો અને પછી પોતાના સોશિયલ મીડિયા માધ્યમ પર અપલોડ કર્યો હોવાનું સામે આવ્યું […]