Palitana:ઠાડચ ગામે મકાનમાંથી 2.96 લાખની કિંમતનો દારૂ બિયર ઝડપાયો

1629 બોટલ શરાબની અને 24 બિયરના ટીન કબ્જે કર્યા, બુટલેગર અને મકાન માલિક સહિત ત્રણની શોધખોળ Palitana,તા.06 પાલીતાણા તાલુકાના  ઠાડચ ગામે મકાનમાં  કટીંગ માટે છુપાવેલો રૂપિયા 2. 96 લાખની કિંમતનો બીયર અને વિદેશી દારૂનો જથ્થો ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી મકાન માલિક સહિત ત્રણ શકશો નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ ભાવનગર […]

બી.આર.સી.ભવન, પાલિતાણા ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી

 વિશ્વ દિવ્યાંગ દિવસે પાલીતાણા ખાતે બી.આર.સી.ભવનમાં દિવ્યાંગ બાળકો માટે પ્રેરણાપર્વની ઉજવણી કરવામાં આવી હતી. Palitana,તા.05 આ પ્રસંગે આરોગ્ય વિભાગ દ્વારા દિવ્યાંગ બાળકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ અંદાજીત ૧૦૦ કરતા પણ વધુ લાભાર્થીઓ દ્વારા આ કાર્યક્રમની ઉત્સાહસભર ઉજવણી કરવામાં આવેલ, દિવ્યાંગ બાળકો માટે સરકારશ્રીની વિવિધ યોજના અંગે માહિતી આપવામાં આવેલ તથા ચિત્રસ્પર્ધા તેમજ આર્ટ એન્ડ ક્રાફ્ટની […]

Rajkot પાલીતાણામાં તા.10થી12 ડિસે. ત્રિદિવસીય મહોત્સવનું આયોજન

Rajkot,તા.29પાલીતાણામાં શ્રી ગુણોદયપુરમ ગુરુસ્મૃતિ તીર્થના આંગણે સંઘમાતા જયાબેન વિશનજી મારુ વિવિધલક્ષી અચલગચ્છ જૈન સંકુલના આંગણે ગુરુ ગુણના વરદ હસ્તે માત્ર સાડા સાત વર્ષની ઉંમરે દીક્ષિત થનારા પૂ. ગણિવર્ય શ્રી રાજરત્નસાગરજી મ.ના સંયમજીવનના 50 વર્ષમાં મંગલ પ્રવેશના ઉપલક્ષે આગામી તા.10થી12 ડિસે. ત્રિદિવસીય મહોત્સવ સાથે મૌન એકાદશી, સમુહ પૌષધ વ્રતની આરાધના કરવામાં આવનાર છે.ઉપરોક્ત મહોત્સવનો દિવ્ય લાભ […]

Bhavnagar જિલ્લાના પાલીતાણામાં યુવાન ઉપર છરીના ઘા ઝીંકી હત્યા

Bhavnagar,તા.૩ ભાવનગર જિલ્લાના પાલીતાણામાં યુવાન ઉપર છરીના ઘા ઝીંકી હત્યા કરી આરોપીઓ નાસી છુટ્યા હતા. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ પાલીતાણાના ડુંગરપુર ગામમાં રહેતો અફઝલ દીનુભાઇ સમા તેના બે મિત્રો જુનેદ અને આકીબ જુસબભાઇ સમા સાથે પાલિતાણા ખાતે ગારીયાધાર બાયપાસ રોડ પર આવેલ. સદવિચાર હોસ્પિટલ પાસે […]