ન્યુયોર્કથી દિલ્હીની ફલાઈટમાં Bombની ધમકી
New Delhi,તા.24 અમેરિકાના ન્યુયોર્કથી દિલ્હી આવી રહેલી ફલાઈટમાં બોંબની ધમકી મળતા યુદ્ધ વિમાનનું રક્ષણ આપીને રોક તરફ ડાઈવર્ટ કરી દેવામાં આવી હતી. રોમમાં સફળ ઉતરાણ બાદ વિમાનની ચકાસણીમાં કાંઈ વાંધાજનક મળ્યુ ન હતું. અમેરિકન એરલાઈન્સે જાહેર કર્યું હતું કે, ન્યુયોર્કથી દિલ્હી જતા વિમાનમાં 199 લોકોને આ બોંબની ધમકી બાદ રોબમના સલિયોનાર્ડો વિન્સી એરપોર્ટ પર ઉતરાણ […]