સૌની યોજના દ્વારા’ સુરેન્દ્રનગર જિલ્લાના કુલ ૪૯ ગામોને સિંચાઈ માટે Narmada નું પાણી અપાશે
Gandhinagar,તા.૩ રાજ્યના વિધાનસભા ગૃહમાં આજે ૦૩જી માર્ચે સુરેન્દ્રનગરમાં સિંચાઈ માટે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જવાબ આપતા જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં ૪૯ ગામોને સિંચાઈ માટે ‘સૌની યોજના’ થકી નર્મદાનું પાણી આગામી સમયમાં પૂરુ પાડવામાં આવશે તેમ મંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, મુળી અને સાયલા વિસ્તાર આજથી ૨૫-૩૦ વર્ષ પહેલા સુકો […]