Nadiadમાં સાત દિવસનાં નવજાત શિશુને અનાથ આશ્રમમાં છોડી દીધું
Nadiad,તા.૧૧ નડિયાદ માતૃ છાયા અનાથાશ્રમની બહાર એક અજાણ્યા વ્યક્તિએ એક નવજાત બાળકને પારણામાં છોડી દીધું હોવાનું માતૃછાયા આશ્રમના કર્મચારીઓને જાણ થતાં ચકચાર મચી ગઈહતી. કર્મચારીઓને ઘટનાની જાણ થઈ, ત્યારે તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને નવજાત શિશુને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. નડિયાદ પોલીસે હવે નવજાત શિશુને કોણે ત્યજી દીધું તેની તપાસ શરૂ […]