ભારતની શુભ શરૂઆત :Shubman’ની સદી, શમીની પાંચ વિકેટો
Dubai,તા.21 એક તરફ, મોહમ્મદ શમીની ઘાતક બોલિંગ, જેનાં કારણે તેણે પાંચ વિકેટો ઝડપી, બીજી તરફ, શુભમન ગિલની સદીને કારણે ભારતને જીથ અપાવી છે. આ બંનેનાં ‘વિશેષ’ પ્રદર્શનને કારણે ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને છ વિકેટથી હરાવી અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર શરૂઆત કરી છે. ભારતે 228 રનનો લક્ષયાંક 46.3 ઓવરમાં મેળવ્યો હતો. ગિલ મેન ઓફ ધ મેચ બન્યો […]