Market Mood જોતા સ્ટાર્ટઅપના IPO પણ હવે વિલંબમાં
Mumbai,તા.07 ભારતીય શેરબજારમાં થઈ રહેલા કડાકાએ એક સમયે રોકેટ ગતિએ આગળ ધપી રહેલા આઈપીઓ માર્કેટને પણ હવે આંચકો આપ્યો છે અને એકથી વધુ કંપનીઓને તેના આઈપીઓ હાલ મુલત્વી રાખ્યા છે. તેઓને હાલની મંદીમાં પીટાઈ જવાનો ભય છે. તેમાં સ્ટાર્ટઅપ માટે સૌથી મોટી ચિંતા છે. ઝેપ્ટો- પાઈન લેબ ગ્રો- લેન્સ કાર્ટ સહિતની કંપનીમાં જેઓએ પોતાના વિદેશી […]