Canada ના નવા PM બનતાં જ માર્ક કાર્નીનો ટ્રમ્પને પડકાર

Canada,તા.10 કેનેડાની સત્તાધારી લિબરલ પાર્ટીએ માર્ક કાર્નીને કેનેડાના આગામી નેતા અને વડાપ્રધાન જાહેર કર્યા છે. પીએમ પદ માટે ચૂંટણી જીત્યા બાદ માર્ક કાર્નીએ અમેરિકા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર જોરદાર પ્રહારો કર્યા છે. અગાઉ બેન્ક ઓફ કેનેડા અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર રહી ચૂકેલા કાર્નેએ 85%થી વધુ મતો સાથે લિબરલ પાર્ટીનું નેતૃત્ત્વ જીત્યું હતું. કાર્ને ‘બેન્ક […]