Uttarakhand ના મદરેસાઓમાં સંસ્કૃત ભણાવાશે
Dehradun,તા.17ઉત્તરાખંડ મદરેસા એજ્યુકેશન બોર્ડ રાજ્યભરના 416 મદરેસાઓમાં સંસ્કૃતને ફરજિયાત વિષય તરીકે રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે અને તેનાં માટે ઔપચારિક દરખાસ્ત પણ તૈયાર કરી છે. આ નવા ઉમેરાની શરૂઆત કરવા માટે બોર્ડ રાજ્યનાં સંસ્કૃત વિભાગ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવાની યોજના ધરાવે છે. સંસ્કૃતની સાથે સાથે, મદરેસાના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક તકોમાં વધારો કરવા […]