Visa-Foreigner Laws માં થશે મોટા ફેરફાર, લોકસભામાં રજૂ થયું ઇમિગ્રેશન બિલ 2025

New Delhi,તા.12 કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં  ઇમિગ્રેશન ઍન્ડ ફોરેનર્સ બિલ 2025 રજૂ કર્યું છે. આ બિલનો ઉદ્દેશ ભારતમાં વિદેશીઓ માટે ઘડાયેલા કાયદાઓની ખામી દૂર કરી સુધારાઓ કરવાનો છે. આ નવા બિલને સંસદમાં મંજૂરી મળી તો તે ફોરેનર્સ ઍક્ટ, 1946, પાસપોર્ટ (એન્ટ્રી ઇન ટુ ઇન્ડિયા) ઍક્ટ, 1920, રજિસ્ટ્રેશન ઓફ ફોરેનર્સ ઍક્ટ, 1939 અને ઇમિગ્રેશન […]

મતદાર યાદીનો મુદ્દો લોકસભામાં ગૂંજ્યો,Rahul Gandhi ની કેન્દ્રને અપીલ

New Delhi,તા.10 લોકસભામાં બજેટ સત્ર દરમિયાન મતદાર યાદીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને આ મુદ્દા પર ચર્ચા કરવા માટે અપીલ કરી છે. રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું કે, ‘અમને પણ ખબર છે કે, મતદાર યાદી કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં નથી આવતી, પરંતુ જો વિપક્ષ તેના પર ચર્ચા કરવા માગે છે […]

સરકાર લોકસભાના અધ્યક્ષની સત્તામાં પણ ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે,Akhilesh

આ બિલ બંધારણની કલમ ૧૪, ૧૫ અને ૨૫ના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. આ બિલ ભેદભાવપૂર્ણ અને મનસ્વી બંને છે.ઓવૌસી New Delhi,તા.૮ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આજે પણ ભારે હોબાળો થયો હતો વક્ફ બોર્ડને અપાયેલી અમર્યાદિત સત્તાઓ પર અંકુશ લાવવા અને વધુ સારા સંચાલન અને પારદર્શિતા માટે સરકારે ગુરુવારે લોકસભામાં એક બિલ રજૂ કર્યું હતું. સાથે […]

‘વક્ફ (સુધારા) બિલ 2024’ પર Lok Sabha માં જોરદાર ચર્ચા, સત્તા પક્ષ-વિપક્ષના આક્રમક પ્રહાર

New Delhi, તા.08 સંસદમાં સરકાર તરફથી આજે વક્ફ બોર્ડમાં સુધારાની માગ કરતું બિલ રજૂ કરવામાં આવ્યું છે. સંસદીય કાર્ય અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ દ્વારા વક્ફ એક્ટ 1995માં સુધારા માટે વક્ફ(સુધારા) બિલ 2024 અને મુસ્લિમ વક્ફ એક્ટ 1923ને સમાપ્ત કરવા માટે મુસ્લિમ વક્ફ (રિપીલ) બિલ 2024 લોકસભામાં રજૂ કરાયું.  તેના પર સંસદમાં સત્તાપક્ષ અને […]

અર્ધલશ્કરી દળો માટે જૂના પેન્શનનો મુદ્દો Lok Sabha માં ગુંજ્યો

New Delhi,તા.૨૫ કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં ’જૂનું પેન્શન’ લાગુ કરવાનો અને તેમને ’ભારતના સંઘના સશસ્ત્ર દળો’ તરીકે માનવાનો મુદ્દો હવે સંસદના ચોમાસુ સત્રમાં ગુંજવા લાગ્યો છે. બુધવારે સમાજવાદી પાર્ટીના લોકસભા સાંસદ ધર્મેન્દ્ર યાદવે ગૃહમાં કહ્યું, અર્ધલશ્કરી દળોના જવાનો સરહદ પર શહીદીનો સામનો કરી રહ્યા છે, તેમને જૂનું પેન્શન આપો. ગુરુવારે રોહતકના લોકસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ કેન્દ્રીય […]

‘ફક્ત બે રાજ્યોની થાળીમાં જ પકોડા…’ બજેટમાં થયેલી જાહેરાતો પર Kharge ના પ્રહાર

New Delhi તા.24 મંગળવારે (23 જુલાઈ) કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2024 રજૂ કરી દીધું. હવે આ મામલે વિપક્ષે આક્રમક વલણ અપનાવતા સંસદની બહારથી લઈને ગૃહમાં અંદર સુધી ભારે હોબાળો મચાવ્યો છે અને સરકાર પર આરોપ મૂક્યો છે કે મોદી સરકારને ટેકો આપીને સત્તામાં લાવનારા રાજ્યોને જ બજેટમાં પ્રાધાન્ય અપાયું અને આંધ્રપ્રદેશ તથા બિહાર […]