ભૂસ્ખલનમાં Family ગુમાવ્યો, હવે કાર એક્સિડેન્ટમાં મંગેતરનું મોત, મહિલા પર તૂટ્યો દુઃખનો પહાડ
Wayanad,તા,12 કેરળના વાયનાડ જિલ્લામાં જુલાઈ દરમિયાન થયેલા વિનાશકારી ભૂસ્ખલનમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા. ઘણા પરિવાર વિખેરાઈ ગયા અને લેન્ડસ્લાઈડના સમયે સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો હતો. આ લોકોમાં શ્રુતિ નામની એક યુવતી સામેલ છે, જેણે પોતાના સમગ્ર પરિવારને ગુમાવી દીધો અને હવે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. બુધવારે શ્રુતિને વધુ એક આઘાત લાગ્યો જ્યારે […]